________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭
ભાવાથ-સ્ત્રીના અધરરૂપ અમૃતના સ્વાદથી યુવાન પુરૂષાને જે સુખ થાય છે તે સુખ કઇ હિંસામમાં નથી. કારણ કે અધ્યાત્મ શાસ્ત્રસ્વાદનુ' જે સુખ તે રૂપસમુદ્રની આગળ વૈષયિકસુખ બિંદુમાત્ર છે, અધ્યાત્મ શાસ્ત્રથી ઉત્પન્ન થએલા સતેષને ભજનારા ચેગિયા રાજા વા શેઠ વા ઈન્દ્રને પણ હીસાખમાં ગણુતા નથી. અધ્યાત્મશાસ્ત્રી આત્મા પાતાનુ અદ્દભૂત સામર્થ્ય આળખીને પોતાને ધન્ય ધન્ય માને છે. જેમ કાઇ પુરૂષ દર્પણમાં પેાતાના મુખને દેખીને તેને સ્વચ્છ કરે છે તેમ જીવ સ્વપર વિવેકકારક અધ્યાત્મશાસ્રરૂપ દશુમાં પોતાનું સ્વરૂપ દેખીને પશ્ચાત્ તેને સ્વચ્છ કરે છે. જેમ બકરાના વાડામાં રહેલ સિંહનુ અચ્યુ· પેાતાના સ્વજાતિય સિહુને ઓળખી પોતાને સહુ લેખે છે ત્યારે તેને અજની ભ્રાંતિ ટળી જાય છે તેવી રીતે જીવ અધ્યાત્મશાસ્ત્રરૂપ આયનામાં પોતાનું સ્વરૂપ દેખે છે, ત્યારે તેને અહિરાત્મબુદ્ધિ ટળીજાય છે, ધતુરાનું પાન જે પુરૂષો કરે છે તેને વસ્તુઓ પીળી દેખાય છે પણ જ્યારે ધતુરાના અણુઓનુ જોર ટળે છે ત્યારે મનુષ્યા થાથ પણે વસ્તુને દેખે છે તેવી રીતે જીવ અજ્ઞાનથી પોતાને ભિન્નપ્રકારના દેખે છે પણ જ્યારે અધ્યાત્મજ્ઞાન થાય છે ત્યારે વિચારે છે કે, અહા હું શરીર નથી, કારણું કે શરીર તે જડ છે. સડનપડણુ સ્વભાવવાળુ છે અને હુંતા જ્ઞાન-દર્શનચારિત્ર-વીય ઉપયેગ લક્ષણવાળા છું અને જડથી ભિન્ન જાતિય છું.... જવસ્તુ પોતાના તથા પરના પ્રકાશ કરી શકતી નથી અને હુંતે સ્વ અને પર વસ્તુઓને જાણું છું મારા આત્માના અસંખ્યાતા પ્રદેશ છે તેમાં એક પ્રદેશમાં એવી શક્તિ રહેલી છે કે, સર્વ દ્રવ્યગુણપયાયને જાણી દેખી શકે છે, કોઈપણ અજીવદ્રવ્યમાં જ્ઞાન તથા દર્શનશક્તિ ત્રણે કાલમાં નથી. મારી શક્તિ અનંતગણી છે, પરસ્વભાવદશાએ કર્મના કર્તા ભેાકતા છું, અને સ્વભાવ
For Private And Personal Use Only