________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गुण गुणी भाव अभेदथी, पिजीए शम मकरंद जिनजी. २० प्रभु सिद्ध बुद्ध महोदयी, ध्याने थइ लयलीन; निज देवचंद्र पद ते लहे, नित्यात्म सुखरस पीन. जिनजी. २१
આ પ્રમાણે શ્રી દેવચંદ્રજી પ્રભુની ભક્તિ કરી અધ્યાત્મસુખમાં લીન થઇ ભન્ય જીવને આત્મા ને પરમાત્માની સ્થિતિ અતાવે છે. શ્રી આનદઘનજી તથા શ્રી ચિદાનંદજી તથા શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે અધ્યાત્મપદોમાં અનુભવના આવેશથી આત્માની ઉચ્ચદશાનું ગાન કર્યું છે. તેમજ શ્રી હેમચંદ્રજી પણ ચેોગશાસ્ત્રમાં આત્મજ્ઞાન ઉપર પોતાની પૂર્ણ પ્રીતિ જણાવીને ભન્યજીવાને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા ભલામણ કરે છે. શ્રી જ્ઞાનવિમલ સૂરીશ્વરજી તથા શ્રી મણિચંદ્રજીએ પણ આત્મજ્ઞાનાવેશમાં આત્મકીર્તન કરવામાં ખાકી રાખી નથી. શ્રી હરિભદ્રસૂરિજી પણ આત્મજ્ઞાનનેજ શ્રેષ્ટ માને છે. અધ્યાત્મશાસ્ત્ર તથા અધ્યાત્મજ્ઞાનિ પુરૂષોના સંબધથી આત્મા પોતાના સ્વરૂપને જાણી શકે છે. અધ્યાત્મજ્ઞાનને પચાવવું એ કૃત્ય ઘણું મુશ્કેલ છે. સિંહણનું દૂધ અને કાચા પારાને પચાવવા જેવુ... અધ્યાત્મજ્ઞાન છે. ચેાગ્યતા વિનાના પુરૂષ! અધ્યાત્મ જ્ઞાની ન થતાં ઉલટા ઉધાત્મ જ્ઞાની બની જાય છે. કહ્યું છે કે, જે પુરૂષામાં યાગ્યતા આવી નથી તેવા પુરૂષોને અધ્યાત્મજ્ઞાનના ઉપદેશ આપવો, એ કૂતરાને કપૂરનું ભક્ષણ જેવું છે, અથવા સર્પને દૂધપાન ખરેખર છે, સામાન્યતઃ સદ્ગુણા જે જે પ્રાપ્ત કરવા જોઇએ તે તે પ્રાપ્ત કરાવ્યા આાદ ગભીર અને વિનયી દેખાય તે શિષ્યને હળવે હળવે અધ્યાત્મજ્ઞાનની કુંચીએ આપવી, હળવે હળવે તપાસી તપાસીને અધ્યાત્મજ્ઞાનના ઉપદેશ આપવા. ગંભીરાદૅિશુ@ાની કસોટી કાઢચાવિના આત્મજ્ઞાન આપવું નહી., કેટલાક પુરૂષ અધ્યાત્મજ્ઞાનિયા બનીને પછી શુષ્કજ્ઞાની જેવી
For Private And Personal Use Only