Book Title: Adhyatma Vyakhyanmala
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 44
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ दंसण नाण चारित्रनोरे, मूळ न जाण्यो मर्मरे, चंद्रनान ||५|| मच्छ कदाग्रह साचवेरे, माने धर्म प्रसिद्धः आतमगुण अकषायतारे, धर्म न जाणे शुद्धरे. चंद्रानन ॥ ६ ॥ तत्वरासिक जन थोडलारे, बहुलो जन संवाद; जाणोछो जिनराजजीरे, सघळो एह विवादोरे, चंद्रानन||७|| नाथ चरणवंदन तणोरे, मनमां घणो उमंग; पुण्यविना केम पामियेरे, प्रभुसेवननो संगरे. चंद्रानन ॥८॥ जगतारक प्रभु वांदीएरे, महाविदेह मझार; वस्तु धर्म स्याद्वादतारे, सृणि करीए निर्धाररे. चंद्रानन ॥९॥ तुज करुणा सहु उपरेरे, सरखी छे महाराय; पण अविराधक जीवनेरे, कारण सफलो थायरे. चंद्रानन १० एहवा पण भविजीवनेरे, देवभक्ति आधार; प्रभु समरणथी पामियेरे, देवचंद्र पद साररे. चंद्रानन. ११ સ્તવનમાં સ્યાદ્વાદધર્મપુર:સરચારિત્રને ધારવાથી કકલંક નાશ પામે છે એમ જણાવ્યુ છે. આત્મધર્મની સેવના અનત સુખને અર્પનારી છે. કેટલાક લેાકેા જિનાક્તકથિત આત્મધર્મનું યથાર્થ સ્વરૂપ સમજવાને અશક્ત છે. તે પ્રભુનાં વચનાની પૃષી તથા કેવલીપ્રભુનાં અનત જ્ઞાનની વાનગી ચાંપી શકતા નથી. અધ્યાત્મજ્ઞાનરસીકેા. આત્માના અન તસુખના દેહ છતાં પણ અનુભવ - રીશકે છે. શરીરમાં રહેલા આત્મા ત્રણ ભુવનના ધણી છે એની અચિંત્ય શક્તિ છે. પાતાની શક્તિના સૂર્યની પેઠે પ્રકાશ કરે છે. સૂર્ય જેમ વાદળાંને ચીરી નાંખી પાતાના પ્રકાશ અહિર ફેકે છે. તેમ આત્મા પણ કર્મરૂપ વાદળાંનુ આવરણ ચીરીનાંખી પેાતાની અન’તશક્તિના પ્રકાશ કરે છે, આત્માની શ્રદ્ધા અને આત્મપ્રયત્ન એ એથી આત્મા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105