________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪ આત્મશક્તિ અનતિ છે. પણ તેના ઉપર કમેનાં આવરણ આવી ગયાં છે–“તે કર્મરૂપ આવરણ પિતાની મેળે કંઈ નાશ પામતાં નથી. જેમ કેઈ વસ્ત્ર ઉપર મલીનતા ચઢી હોય તે તે કંઈ પિતાની મેળે નાશ પામતી નથી. તેમ આવરણ પણ પોતાની મેળે કંઈ નાશ પામતાં નથી. વસ્ત્રને છેવાથી નિર્મલ થાય છે. તેમ આત્માને પણ કર્મ લાગ્યું છે તેનું કારણ રાગ અને દ્વેષ છે માટે રાગ અને દ્રષને નાશ કરવા સ્વસ્વભાવરૂપચારિત્ર અંગીકાર કર્યા વિના કર્મ નાશ પામતું નથી. વ્યવહારથી શ્રાવકનાં બારવ્રત અને સાધુનાં પંચમહાવ્રત અંગીકાર કરવાથી કર્મ નાશ પામે છે. અથવા નવપદનું આચરણ કરવાથી કર્મને નાશ થાય છે-કર્મ નાશ પામવાનાં ઘણાં કારણે છે પણ તેમાં જ્ઞાનદર્શનચારિત્ર મુખ્ય છે; શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-- જ્ઞાનદર્શનચારિત્રાણિ મેક્ષમાર્ગ આત્મા પોતે પોતાને જાણે છે અને પિતે પોતાને તારી શકે છે. આત્મજ્ઞાનવિના ઉદ્યમ સફલ થતું નથી માટે સમ્યક્ઝારિત્રમાર્ગ ગ્રહણ કરી ગાડરીયાપ્રવાહથી દૂર રહેવું જોઈએ. તે સંબંધી શ્રીદેવચંદ્રજી ચંદ્રાનન પ્રભુના સ્તવનમાં હદગારની ગંભીર વિણા વગાડીને કહે છે કે. જેમ-- चंद्राननजिन, सांभळीए अरदासरे; मुजसेवक भणी, छे प्रभुनो विश्वासरेः चंद्रानन।।१॥ भरतक्षेत्र मानवपणोरे, लाधो दुःसमकाळ; जिन पुरवधर विरहथीरे, हुलहो साधन चालोरे.चंद्रानन॥२॥ द्रव्यक्रिया रूचिजीवडारे, भावधर्म रूचिहीन; उपदेशकपण तेहवारे, शुं करे जीव नवीनरे. चंद्रानन।।३॥ तत्त्वागम जाणग तजीरे, बहुजन संमत जेह; मृढ हठी जन आदोरे, सुगुरु कहावे तेहरे. चंद्रानन॥४॥ आणा साध्यविना क्रियारे, लोके मान्योरे धर्म;
For Private And Personal Use Only