________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आतमज्ञानी श्रमण कहावे, वीजा तो द्रव्य लिंगीरे; वस्तुगते जे वस्तु प्रकाशे, आनंदघन मतिसंगीरे. वासुपूज्य॥ - શ્રી યશોવિજયજી ઉપાધ્યાય દ્વવ્યગુણપર્યાયના રાસમાં
एहनो जेणे पाम्यो त्याग, ओघे एहनो जेने राग; ए बे वण त्रीजो नहि साध, भाष्यो सम्मति अर्थ अगाध ।।
દ્રવ્યાનુગજ્ઞાની સર્વગીતાર્યમાં શ્રેષગીતાર્થ છે. દ્રવ્યાનુગદ્વારા આત્મધ્યાન કરતાં અનંત ભવનાં કરેલાં કર્મને ક્ષય પણ થઈ જાય છે. શ્રી મણિચંદ્રજીએ આત્માની નવધા ભક્તિ ક્રિયા બતાવી છે તે સંબંધી અમેએ વિવેચન કર્યું છે, તેમાં પણ આત્માજ સેવ્ય છે. આત્માના સ્વભાવમાંજ રમણતા કરવી બતાવી છે. આત્મસ્વભાવરમણતાથી આત્મા તે પરમાત્મા થાય છે. આત્મજ્ઞાનવિના આત્મરમસુતારૂપ ચારિત્ર પ્રાપ્ત થતું નથી. અધ્યાત્મજ્ઞાનથી અંતઃક્રિયાની પ્રાપ્તિ થાય છે અને તેથી આત્મા સુખસાગરમાં મગ્ન થઈ રહે છે. શ્રીઉપાધ્યાયજી પણ અધ્યાત્મજ્ઞાનથી થતી અંતકિયાની મહત્તા બતાવે છે કે – बाह्य क्रिया छे बाहिर योग, अंतरक्रिया द्रव्य अनुयोग; वाह्यहीन पणाज्ञान विशाल, भलो कयो मुनि उपदेशमाल||१॥
અંતરકિયાથી સકલ કર્મને ક્ષય થઈ જાય છે. મનના વિક૯૫ સંકલ્પ વાર્યા વિના અંતક્રિયા થઈ શકતી નથી. બાહ્યક્રિયા કરતાં પણ અંતકિયા અનંતગુણ બળવાન છે. શ્રી વિજયલક્ષ્મી સૂરિ પણ કહે છે કે-- ध्यानक्रिया मनमां आणीजे, धर्मशकल ध्याइजेरे; आरौिद्रनां कारणकिरिया, पञ्चविशने वारजेरे. ध्यान ||
વળી શ્રી ઉપાધ્યાયજી કહે છેકે – द्रव्यादिक चिंताए सार, शुकलध्यानपण लहिये पार; तेमाटे एहिज आदरो, सद्गुरुवण मतभूला फरो;
For Private And Personal Use Only