________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
ધનમાં તથા શરીરમાં મોહ પામતે નથી. આત્મજ્ઞાની પુરૂષ, પરમાત્મરૂપ પ્રતિબિંબમાં પિતાનું રૂપ દેખી નિર્મલ કરે છે. આત્મજ્ઞાની પોતાના અસંખ્યાત પ્રદેશમાં દષ્ટિ વાળી એવી સ્થિરતા ભગવે છે કે તેનું વર્ણન વાણીથી અગેચર છે, બહાદશામાં જીવ અનાદિકાળથી અહં અને મમત્વભાવથી રાચેમાગે છે, તેનું કારણ બહિરાત્મભાવ છે. જ્યાં સુધી આત્મજ્ઞાન પ્રાપ્ત થયું નથી, ત્યાં સુધી બહિરામદશા વર્તે છે. પણ જ્યારે આત્મ જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે સમકિત પામવાથી જીવ અંતરાત્મા કહેવાય છે. અન્તરાત્માને અધ્યાત્મજ્ઞાની કહેવામાં કઈ જાતને બાધ આવતું નથી. કારણ કે, પિતાના આત્માને જે સમ્યક્ જાણે છે તેજ અધ્યાત્મજ્ઞાની કહેવાય છે. અધ્યાત્મજ્ઞાન થવાથી કેધ માન માયા લોભના વેગે શમે છે. આત્મજ્ઞાની પુદ્ગલ અને ચિતન્યને ભેદજ્ઞાનથી ભેદ પાડે છે. અને તેથી તે જોકે સંસારમાં વર્તે છે તે પણ જલમાં જેમ કમળ ન્યારૂ વતે છે તેમ ત્યારે વતે છે. જગતમાં પ્રકાશ કરતા સૂર્યના કરતાં પણ આત્મજ્ઞાન વિશેષ પ્રકાશ કરે છે. આત્મજ્ઞાનને પ્રકાશ અનંત છે. આત્મજ્ઞાનથી મિથ્યાદાગ્રહો જલદી છુટી જાય છે અને આત્મા ચંદ્રની પેઠે અન્ય જીને દયાથી શીતલ કરે છે. ચારિત્રાભ્યાસમાં વર્તતાં આત્મજ્ઞાનીને કોધાદિક કષાયે થાય છે તે પણ પિતાના સ્વરૂપને ઉપગ આવતાં કેધાદિકને ત્વરિત ઉપશમાવે છે. આત્મજ્ઞાની માયાના પ્રદેશની લીલાને ઝાંઝવાના જલની પેઠે જૂઠ જાણું સત્યસ્વરૂપમાંજ મગ્ન રહે છે. આત્મજ્ઞાનની શકિત સકલકમાંવરણને નાશ કરે છે. કહ્યું છે કે –
ज्ञानी श्वासोश्वासमां, करे कर्मनो खेह; पूर्वकोडी वर्षा लगे, अज्ञाने रहे तेह.. દ્રવ્યાનુ વેગ પૂર્વક આત્મજ્ઞાન મેળવે ત્યારે સાધુપણું લેખે થાય છે. શ્રી આનંદધનજી મહારાજા કહે છે કે –
For Private And Personal Use Only