________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अध्यातम जे वस्तु विचारी, बीजा जाण लबासीरे; वस्तुगतें जे वस्तु प्रकाशे, आनंदघन मति वासीरे.
શ્રી . ૬
ઉપરના સ્તવનમાં ખરે અધ્યાત્મજ્ઞાની અને અસત્ય અધ્યાત્મજ્ઞાનીનું તથા તેની સાથે જે અધ્યાત્મજ્ઞાનરહીત સુખી લુખી એકાંતે વાત કરનારા છે તેમનું યથાર્થ સ્વરૂપ શ્રીઆનંદઘનજી મહારાજે જણાવ્યું છે તેમજ શ્રીસુવિધિનાથના સ્તવનમાં વ્યવહારધર્મ પણ શ્રાવકને અત્યંત ઉપગી જણાવી વ્યવહાર પૂજાનું સ્વરૂપ દર્શાવ્યું છે. તેમજ-મુનિસુવ્રત સ્વામિના સ્તવનમાં ષદર્શનનું ભિન્ન ભિન્ન સ્વરૂપ બતાવીને તથા એકાંત તવવાદમાં ઉપજતા દે બતાવીને અધ્યાત્મતત્વની પુષ્ટિ કરી છે તથા શ્રીન મિનાથના સ્તવનમાં નયેની અપેક્ષાએ દર્શન પણ જિનદર્શનનાં અંગ જણાવી માધ્યસ્થપણું દશાવી વીતરાગચનની સાપેક્ષતા સમજાવવા અતિપ્રયત્ન કર્યો છે. તેમ શ્રીઅનંતનાથના સ્તવનમાં ગચ્છના ભેદની તકરારેથી દૂર રહેવા વિચારે જણાવ્યા છે. અને શુદ્ધદ્રવ્યવહારમાં જિના ગમ અનુસારે પ્રયત્ન કરો દર્શાવે છે, પણ ગચ્છવાસને ત્યાગ કરે દર્શાવ્યું નથી. ગચ્છે છે તે ખેટે છે એમ તેઓશ્રીએ દર્શાવ્યું નથી. પણ ગચ્છવાસને ત્યાગ કરે દર્શાવે છે. શ્રીઉપદેશમાલામાં કહ્યું છે કે–સાધુએ ગ૨૨છમાં વસવું. ગચ્છને ત્યાગ કરી એકાકી વિચરવાથી આ ત્મહિત નથી, એમ ધર્મદાસગણિ કહે છે. તે વચનને શ્રી આનંદઘનજીએ માન આપી ગચ્છમમત્વને જ ત્યાગ કરવાનું દર્શાવી અધ્યાત્મરમણતા કરવી એ જ પરમચારિત્રસૂત્ર દર્શાવ્યું છે–તેમજ એકાંત અજ્ઞાનવ્યવહારમાં ગુંથાએલા; થી કંટાળે પામી શ્રીઅરનાથના સ્તવનમાં આનંદઘનજી
For Private And Personal Use Only