________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કામધેનુ, કામકુંભ, કાવલિ, ચિંતામણિરત્ન સ્પર્શ મણિ, કલ્પવૃક્ષ વિગેરે જે સુખ આપે છે તે પિગલિક ક્ષણિક સુખ આપે છે. પણ આત્મિક સુખ આપી શકતાં. નથી. અને અધ્યાત્મજ્ઞાન તે આમિક નિત્યસુખ આપી શકે છે–દેવતાઓ પણ ક્ષણિક સુખ આપી શકે છે. પણ આત્મિક નિત્યસુખ આપી શકતા નથી. અધ્યાત્મજ્ઞાન સકકર્મને ક્ષય કરી નાંખે છે. માટે મનુષ્ય જન્મ પામી દ્રવ્યાનુગદ્વારા અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. અધ્યાત્મજ્ઞાનના ચાર નિક્ષેપની અપેક્ષાએ ચાર ભેદ થાય છે. તેનું સ્વરૂપ શ્રી આનંદઘનજી મહારાજ શ્રેયાંસજિનના સ્તવનમાં વર્ણવે છે તે નીચે મુજબ
राग गोडी. श्रीश्रेयांसजिन अंतर्यामी, आतमरामी नामीरे; अध्यातममत पूरण पामी, सहन मुगतिगति गामीरे.
श्रीश्रेयांस ॥ १ ॥ सयलसंसारी इंद्रियरामी, मुनिगुण आतमरामीरे; मुख्यपणे जे आतमरामी, ते केवल निकामीरे.श्रीश्रेयांस ॥२॥ निजस्वरूप जे किरिया साधे, तेह अध्यातम लहियेरे; जे किरियाकरी चउगति साधे, ते न अध्यातम कहियेरे.
श्रीश्रेयांस ॥ ३ ॥ नाम अध्यातम ठवण अध्यातम, द्रव्य अध्यातम छंडोरे; भाव अध्यातम निजगुण साधे, तो तेहशुं रढ मंडोरे.
श्रीश्रेयांस ॥४॥ शब्द अध्यातम अर्थ सुणीने, निर्विकल्प आदरजोरे; शब्द अध्यातम भजना जाणी, हान ग्रहणमति धरजोरे.
श्रीश्रेयांस ॥५॥
For Private And Personal Use Only