________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવાના સંવર તથા નિર્જરા વિગેરે ઉપાય છે, વા જ્ઞાન અને ક્રિયા એ બેથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનકિયાભ્યામ મેસઃ ઇતિ તત્ત્વાર્થવચનાત. મેક્ષ અને મેક્ષના ઉપાય છે. આત્મા કર્મથી બંધાએલ છે, અનાદિકાળને બંધ છે છતાં પણ કર્મબંધને નાશ થાય છે. માટે સાધક ભવ્યજીએ પુરૂષાર્થ કરવે જે એક ષ સ્થાનકના સંબધે નવ તવનું નામ માત્ર સ્વરૂપ જણાવ્યું. એ નવ તત્વને સમાવેશ જીવ તથા અજીવતત્વમાં થાય છે. પડદ્રવ્યને સમાવેશ પણ જીવ તથા અજીવતત્વમાં થાય છે. અજીવ દ્રવ્યમાં ધર્મસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુગલાસ્તિકાય અને કાલ એ પંચદ્રવ્ય આવ્યાં છે. તેમાં પુદગલ દ્રવ્ય એજ આત્માના ગુણોનું આચ્છાદન કરે છે, પુદ્ગલદ્રવ્ય છે તે આત્મદ્રવ્યની સાથે ક્ષીરનીરની પેઠે પરિ ણમે છે. બાકીનાં દ્રવ્ય છે તે આત્મદ્રવ્યની સાથે પરિણમતાં નથી. આત્મદ્રવ્યના ગુણ પર્યાયિને વિઘાત કરનાર પુદ્ગલદ્રવ્ય છે, પુદગલદ્રવ્યમાં જાતે આવીને આત્માને લાગવાની શક્તિ નથી, પરંતુ મિથ્યાત્વ અવિરતિકષાય અને વેગ એ હેતુઓના વેગે પુગલદ્રવ્યના ક આભાના પ્રદેશની સાથે ક્ષીર નીરની પેઠે પરિણમે છે. ષ દ્રવ્યમાં ઉત્પાદ, વ્યય અને ધ્રવ્યતા રહી છે. તેનું વિશેષ સ્વરૂપ અમદીયકૃત ષડદ્રવ્યવિચાર તથા આત્મપ્રકાશ ગ્રંથમાં દેખાડયું છે તેથી અત્રિ વિશેષ વર્ણન કર્યું નથી. તેનું વળી વિશેષ સ્વરૂપ આગમસાર, નયચક તથા ગુણ પર્યાયને રાસ તથા સમ્પતિતર્ક-વિશેષાવશ્યક વિગેરે ગ્રંથેમાંથી જોઈ લેવું. બદ્રવ્ય દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ નિત્ય છે. અને પાયાર્થિકનયની અપેક્ષાએ અનિત્ય છે. પદ્રવ્યમાંથી ઉપાદેય એક આત્મદ્રવ્ય છે. આત્મદ્રવ્ય તેજ પોતે હું છું. આત્મા અનંત છે તેના સિદ્ધ અને સંસારી વિગેરે ઘણ ભેદ છે તેનું વિશેષ સ્વરૂપ- જીવવિચાર તથા છવા
For Private And Personal Use Only