Book Title: Adhyatma Vyakhyanmala
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ કરવા અનુચિત છે. નિશ્ચય અને વ્યવહાર અન્તે ધર્મ આદરણીય છે. જેમ વર વગર જાન નકામી છે, તેમ સાધ્ય વિનાનાં સાધન નિરક છે. શુભ સાધનથી પણ લાભ છે, છતાં સાધ્યને મેળવવાને વપરાયેલાં સાધનની અપેક્ષાએ આ છે તે ભુલવુ જોઇતુ નથી યશેોવિજયજી ઉપાધ્યાયે કહ્યુ` છે કે. નિશ્ચય દષ્ટિ હૃદયે ધરીજી, પાળે શુદ્ધ વ્યવહાર; પુણ્યવંત તે પામશે”, ભવસમુદ્રના પાર. માટે આત્મબિન્દુ લક્ષમાં રાખી સાધનાનો આશ્રય કરવા એજ હિતકારી માર્ગ છે. ' મુનિશ્રી બુધ્ધિસાગરજીનું વ્યાખ્યાન. સારાંશ વચના કેટલાંક લખાયાં છે. ( સામવાર પ્રાતઃકાળ ). अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया । नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः ॥ સદ્ગુરૂ નિરંત સ્વાર્થ રહિતાય છે; અને મનુષ્ય માત્રને ઉચ્ચ સ્થિતિએ લાવવા તેએ અહર્નિશ અનેક પ્રકારના પ્રયાસ કર્યા કરે છે. બીજાના અજ્ઞાનરૂપ પડળ દૂર કરવા, એજ પેાતાના ધમ સમજે છે, અને બીજાને ઉપકાર કરવામાં ગ્રહણ કરવી પડતી ઉપાધિ તે ઉપાધિ નહિ પણ ધર્મ છે. શ્રી વીરપ્રભુ ચડકેશિયા નાગને તારવાને જંગલમાં ગયા હતા, અને માન વ્રતધારી છતાં ઉપકાર નિમિત્તે બુધ્ધવ બુધ્ધસ્વ ' એમ એધ આપ્યા હતા. સદ્દગુરૂએ હંમેશાં ધૈર્ય રાખવું જોઇએ, અને સકટ વેટવાની તથા લેાક ગમે તેમ અપલાપ કરે છતાં પોતાના નિશ્ચયને વળગી રહેવાની હીમત જોઈએ છે. જેનામાં તે હાય તેજ પોતાના સ્તુત્ય ઉદ્દેશ સિદ્ધ કરી શકે છે. હાલના ” For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105