________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
સમયમાં તીર્થકર હોયતે જન સમાજ પર કેટલે બધે ઉપકાર થાય, પણ તેવા મહાત્માઓના વિરહે સાધુઓ એજ શરણભૂત છે. યોગ્ય માણસને ઉપદેશ આપી સન્માર્ગે વાળવા એ સાધુ પુરૂષનું ઉત્તમ કર્તવ્ય છે. કેટલાક અપણ લેકે એમ જણાવે છે કે ઉપદેશ આપવાનો પણ પ્રયાસ કરીએ તે તે પરભાવમાં પેસવા સમાન છે, માટે મેક્ષાભિલાષીઓએ ઉપદેશ સરખે પણ આપ નહિ, કેવળ સ્વસ્વભાવમાં રમણતા કરવી. એકાંત આમ કહેવું તે મિવ્યા છે. કારણ કે જે લેકે ઉપદેશ આપતા નથી, તેઓને તીથી છેદક ગણવામાં આવે છે, એમ જૈનશાસ્ત્ર પ્રરૂપે છે. વળી કહ્યું છે કે જે લેકે ઉપદેશ આપી શકે તેવા હેય તેઓએ મનપણું ગ્રહણ કરવું નહિ. જે લકે અંતરથી ન્યારા રહી શકે, અને સાધ્ય ન ભૂલે, તેઓ પ્રવૃત્તિ કરવા છતાં પણ કર્મથી લેપાતા નથી. ગુરૂ, દેવ વગેરે અવલઅનનાં કારણે છે, જે તેને ઉછેદ કરવામાં આવે તે તીર્થને ઉચ્છેદ થાય, અને તીર્થને ઉછેદ કરનાર મહાપાતકી ગણાય, હાલના સમયમાં ઉપકાર કરનાર ગુરૂઓ અને ધર્મ શાસ્ત્રો છે. સાધ્ય નિરપેક્ષ પ્રવૃત્તિ તેજ અધર્મ છે, સંઘના રક્ષણાર્ય કાલિકાચાર્ય ગÉભિલ રાજાની સાથે યુદ્ધ કર્યું હતું. માટે અપેક્ષા સમજી ધર્મસૂત્રને અર્થ સમજે. તે ઉપર એક ટુંકું દષ્ટાન્ત છે. એક વખત એક સાધુ એક સ્થળે જંગલમાં કાર્યોત્સર્ગ ધ્યાને રહ્યા હતા. તેવામાં ત્યાં એક શ્રદ્ધાળુ પણ ભેળો માણસ ત્યાં આવ્યું, તેને તે સાધુ ઉપર ઠંડ પડતી જોઈ તેમનું રક્ષણ કરવાને ત્યાં એક ઝુંપડી બાંધી. તે પડી ઘાસવતી બાંધી હતી. તેવામાં
ત્યાં એક બીજે કઈ આવ્યું. તે ધર્મમાં બહુ ઉડે ગયેલું હતું. તેણે વિચાર્યું કે પંચમહાવ્રતધારીને આ ઝુંપડી કપે નહિ, વળી તે ઘાસની બનેલી હેવાથી, કદાચ ઘાસ સળગી ઉઠે તે માટે તે સાધુ બળી જાય, એવા
For Private And Personal Use Only