________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
દ રહે જ નહિ. આનંદઘનજી મહારાજ તરફ સર્વેકેઈમાન દષ્ટિથી જુએ છે તેનું કારણ પણ એ છે કે તેઓ નય પૂર્વક બોલતાને લખતા, માટે નયપૂર્વક જૈનધર્મના તને અભ્યાસ કરતાં સર્વ બાબતે સમજાઈ જશે. વિચારની આપ લે કરવાથી સત્યમાર્ગ સમજાય છે, આવા મેળાવડા તે કારણે વિશેષ ઉપયેગી છે. છેવટમાં એજ જણાવવાનું કે નયવાદને અભ્યાસ કરે, અને તે સદ્દગુરૂ પાસે શિખવે. (પરસ્પર વિચારોને સંબંધ જે વ્યાખ્યાન વખતે કહેવાયે હતું તે લખાયું નથી. તેથી વાંચકવર્ગ ક્ષમા કરશે)
મુનિશ્રીબુદ્ધિસાગરજીને અધ્યાત્મતત્વ પર નિબંધ.
ॐ नमः सद्गुरुपरमेश्वराय.
શ્રી. प्रणम्य सद्गुरुदेवं सत्यतत्वावबोधकम् अध्यात्मतत्त्वबोधार्थ प्रबन्धो रच्यते मया ।। १।। आत्मतत्त्वंच विदा ज्ञेयं उपादेयं पुनः पुनः कृस्नकर्मक्षयो मोक्षः प्राप्यते ध्यानिभिः परः ॥२॥
શ્રી સત્ય નવતત્વાદિકના બેધક શ્રી પરમ દયાથી ઉપકારક સદ્ગુરૂદેવને નમસ્કાર કરીને, અધ્યાત્મતત્વના બોધ માટે લેખકવડે પ્રબંધ રચાય છે.
પંડિત પુરૂષે આત્મતત્ત્વ જાણવું જોઈએ અને આત્મતવને સ્વીકાર કરવો યોગ્ય છે. આમતત્ત્વને જાણી તેનું ધ્યાન કરનારાઓ વડે સર્વકર્મક્ષય લક્ષણ મેક્ષ પમાય છે.
આત્મતત્ત્વને જ્ઞાતા પરમેશ્વપદને સત્વર પ્રાપ્ત કરે છે. જગતમાં અનેક પ્રકારના પદાર્થો છે, અને તેનું જ્ઞાન કરવા જગના છ સાયન્સવડે પ્રયત્ન કરી રહ્યા છે. પણ આત્મજ્ઞાન વિના તેમને ખરી શાંતિ મળતી નથી. આત્મ
For Private And Personal Use Only