________________ આદશ મુનિ. બે એલ. પ્રકૃતિદેવીની લીલા કંઈ અજબજ છે. પિતાના મનહર સામ્રાજ્યમાં જ્યારે જ્યારે તેને કંઈ ઉણપ કે ઉદાસીનતા દષ્ટિગોચર થાય છે કે તરત જ સ્વનિયમાનુસાર એવી પ્રેરણું કરે છે કે એ ઉણપ અને ઉદાસીનતા અલોપ થઈ જાય છે. પ્રતિકુળ હોય છે, તે અનુકુળ થાય છે. સંસારની સર્વ શ્રેણુમાં આ નિયમનું આબેહુબ પાલન થતું માલમ પડે છે. આ અચૂક નિયમનું અનુમોદન કરતાં એક કાવ્યકાર કહે છે કે - यदा यदा धर्महतिर्जगत्यां, प्रजायतेऽनर्थवशाबृहत्याम् / तदा तदा कोऽपि परोपकारी, તદુર્તિ સામર્થ છે ? एवं प्रवादो भुवि निर्विवादो, વિરાજે વિરાછાથાના नाभेयवीरादि महानुभावा, નિનાચત્ર હતt મતાનિ | 2 આ નિયમાનુસાર કઈ કઈ કાળે આ જગતમાં એવી મહાવિભૂતિઓ પ્રગટ થાય છે કે જેઓ પોતાની પ્રતિભાના પ્રભાવથી અને ચિત્ત તથા ચારિત્રના અદ્ભુત ચમત્કારોથી સંસારને આશ્ચર્યગરક કરી મૂકી, પાપાચારને સંપૂર્ણ નાશ કરી, વિષયલેલપ સંસારીઓના કલ્યાણ માટે એકાગ્રચિત્ત