Book Title: Acharanga Sutra
Author(s): Saubhagyachandra Maharaj
Publisher: Lakshmichand Zaverchand Sanghvi

View full book text
Previous | Next

Page 11
________________ આ સર્વ પુસ્તકાના લેખકા કે અનુવાદના એક સાથીદાર તરીકેના સાથ હું ન ભૂલું તેવા છે. તે ઉપરાંત પ્રત્યક્ષ કે પરાક્ષ જેમણે જેમણે પ્રોત્સાહન પ્રેર્યું છે, તે સૌના ઉલ્લેખ હું કેમ વિસરી શકુ . મારી આ પ્રવૃત્તિમાં જો આભાર વ્યક્ત કરવાની મને તક મળે તે હું એ સમાજને અને મારા પૂજ્ય ગુરુદેવના અત્યન્ત આભાર માનું કે જેમણે મને વિકસવાની સંપૂર્ણ તક આપી. જેમ બીજા સાધકાના સંબંધમાં બને છે તેમ મારી સ્વતંત્ર વિચારસરણીને એમણે પ્રથમથી જ દાખી દીધી હાત, તે હું માત્ર અભ્યાસદ્બારા મારા સાધનાક્ષેત્રમાં આટલે ઉ ન જ સાધી શકત. આ પુસ્તકના પાઠેકાને મારે એ પણ યાદ દેવડાવવું આવશ્યક છે કે સૂર્યપ્રકાશ પ્રેસે મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર તરફ આજ સુધી ખૂબ સહયતા દાખવી છે અને આ પુસ્તકના નાજુક પ્રસંગની એની સહાય તા ‘ઉલ્લેખનીય છે. પ્રેસ મૅનેજર શ્રી. શંકરદત્ત શાસ્ત્રી, ભાઈ ચિમનલાલ શાહ અને ભાઈ શાન્તિલાલ શેઠના સંપૂર્ણ પ્રયત્ન ન હાત તા આ પુસ્તકનું પ્રકાશન આટલું શીઘ્ર છતાં શુદ્ધ, સંગીન અને સુદર ન બની શકત. ૧૦

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 598