Book Title: Upmiti Kathoddhar
Author(s): Munichandrasuri
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 10
________________ येनान्तरध्वान्तभरं गवां भरैळपास्य वैशद्यमतानि भूभृताम् / ' स हीररत्नादिमसूरिरुच्चकैरपूर्वसूरो न मुदेऽस्तु कस्य वै // 4 // तपागणांभोनिधिपूर्णचन्द्रस्ततः किलासीजयरनसूरिः / श्रीभावरलाभिधसूरिरस्माजज्ञे जगजैत्रमहाप्रतापः // 5 // तत्पट्टशोभातिलकायमानः श्रीवानरनः किल सूरिराजः / विराजते संप्रति सत्प्रभावः प्रभाभरोद्भासिमुखारविन्दः // 6 // श्रीहीररत्नसूरेर्मुख्याः शिष्यास्तुपण्डितप्रख्याः / श्रीलब्धिरत्नविबुधाः सुधामुधाकारिमधुरगिरः // 7 // श्रीसिद्धरत्नवाचकवर्याः पर्यायचारुतयाचयः / पाठकपदप्रतिष्ठास्ततोऽभवन् हर्षरत्नाह्वाः // 8 // श्रीलक्ष्मीरत्नाह्वस्तद्राश्रयाः सकलपण्डितप्रवराः / श्रीमानरत्नपाठकमुरव्याश्च ख्यातिविशदगुणाः // 9 // तत्पादपद्मयामलमधुव्रतो हंसरनमुनिरेनम् / श्रीमति राजद्रङ्गे प्रासादमासाद्य पार्श्वविभोः // 10 // शत्रुञ्जयमाहात्म्योल्लेखं व्यलिखद्विचार्य सुगमार्थम् / નયન (2) વ! (8) તુરા (7) હિંમર (2) 1782 વર્ષે રાક્ષયતૃતીયાયામ્ 22 છે. અહીં જો કે ગ્રંથકારે પોતાના ગુરુ કોણ તે સ્પષ્ટ જણાવ્યું નથી. પરંતુ ગ્રન્થકારના ગુરુનું નામ શ્રી જ્ઞાનરત્નજી હોવાનું અન્ય સાધનોથી નિશ્ચિત થાય છે. જો કે ગ્રંથકારના ગુરુના નામ વિષે કેટલીક ગેરસમજો ચાલી રહી છે. અહીં પ્રશસ્તિમાં આઠમાં શ્લોકમાં માનરત્ન છે તે જ્ઞાનરત્ન હોવું જોઇએ ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ (ગ્રંથ-૬ મુઘલકાળ પૃ. ૩૦)માં જણાવ્યું છે કે, “હંસરત્ન (ઈ.સ. 1725-26) નાગપુરીય તપા ન્યાયરનના શિષ્ય પંડિત હંસરને “શત્રુંજયમહાભ્યોલ્લેખ સુગમ સંસ્કૃતમાં મુખ્યત્વે ગધમાં રચ્યો છે.” અહીં ગ્રંથકારશ્રીને ‘નાગપુરીય તપા' જણાવ્યા છે તે બરાબર નથી. ગ્રંથકારશ્રી તપાગચ્છની રત્નશાખામાં થયા છે. ગ્રંથકારના ગુરુનું નામ અહીં ન્યાયરન જણાવ્યું છે અને મોહનલાલ દલીચંદ દેસાઇએ પણ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પારા ૯૬૭માં પણ ગ્રંથકારના ગુરુનું નામ ન્યાયરત્ન જણાવ્યું છે અને વેબર (નં.૧૭૭૬)નો ઉલ્લેખ પણ કર્યો છે. હર્ષરત અને હંસરત બે નામોના કારણે પણ ગોટાળો થયો જણાય છે. જૈન પરંપરાનો ઈતિ. ભા૪ (પૃ.૨૭-૨૯) મુજબ હર્ષરતના ગુરુ ન્યાયરત ગણી છે. જ્યારે હંસરતના એક અનામી શિષ્ય રચેલી સઝાય મુજબ હંસરતના ગુરુનું નામ જ્ઞાનરત છે. જૈનયુગ (પુ.૫, અંક 9-10, વૈશાખ-જેઠકસં.૧૯૮૬)માં મોહનલાલ દલીચંદ દેસાઈએ ઉદયરત્નજી વિષે રચેલી અપૂર્ણ સજઝાય અને હંસરત્નજી વિષેની બે સઝાયો આપી છે. ઉદયઅર્ચના” (પૃ.૧-૨)માં આ બે સક્ઝાય બાબત જણાવ્યું છે કે

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 146