Book Title: Upmiti Kathoddhar Author(s): Munichandrasuri Publisher: Omkar Gyanmandir Surat View full book textPage 8
________________ આ ગ્રંથનું સંશોધન સંપાદન જે ચાર હસ્તલિખિત પ્રતિઓના આધારે કરવામાં આવ્યું છે તે પ્રતિઓનો પરિચય આ પ્રમાણે છે. પ્રતીઓનો પરિચય V આ સંજ્ઞાવાળી પ્રત છાણીસ્થિત આ. વિજય દાનસૂરિ સંગૃહિત ઉપાધ્યાય શ્રીમદ્ વીરવિજય શાસ્ત્ર સંગ્રહની પ૬૮ ક્રમાંકની છે. 92 પત્રાત્મક આ પ્રતની લંબાઈ x પહોળાઈ 25x14 સે.મી. દરેક પત્રની બન્ને બાજુ લગભગ 13 પંક્તિ અને દરેક પંક્તિમાં લગભગ 43 અક્ષર છે. પ્રાન્ત– “વચતુશ્રી શ્રમUસાથેત્યાશીર્વર: સંવત 2720 વર્ષે મહાસુરી પૂufમાણીતિને सम्पूर्णकृतऽयं ग्रंथ श्री अर्गालपुरमध्ये वामया चन्देण // શ્રીરતુઃ શ્રીવા રૂ૨૨૦ ત્યાગમતુ '. આ પ્રમાણે લખાણ છે. એ પછી કોઈકે પાછળથી લખેલું લખાણ આ પ્રમાણે છે. संदूष दशराजवाली बडी के लंबर 5 के मध्यका ग्रन्थ है श्लोक 3220 लागत 11/ પૂ. આ. ભ. શ્રી પ્રદ્યુમ્નસૂરિ મ.સા. દ્વારા પ્રેસ કોપી આ પ્રતિ ઉપરથી કરાવવામાં આવી છે. D આ સંજ્ઞાવાળી પ્રત અમદાવાદ દોશીવાડાની પોળમાં આવેલા ડેલાના ઉપાશ્રય સ્થિત ભંડારની છે. ડાભડા નં.-૬૧ પ્રત ક્રમાંક 412 છે. પૂ.આ.ભ.શ્રી અભયદેવસૂરિ મ.સા.ના સૌજન્યથી આ પ્રતની ઝેરોક્ષ નકલ પ્રાપ્ત થઈ છે. 82 પત્રાત્મક ઓ પ્રતની લંબાઈ x પહોળાઈ 29413 સેં.મી. પત્રની દરેક બાજુ 13 પંક્તિ અને દરેક પંક્તિમાં લગભગ 48 અક્ષર. L-1 આ સંજ્ઞાવાળી પ્રત લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદની છે. 61 પત્રાત્મક આ પ્રતની લંબાઈ x પહોળાઈ 24410 સે.મી. પત્રની દરેક બાજુ 14 પંક્તિઓ અને દરેક પંક્તિમાં લગભગ 57 અક્ષરો. . પ્રાન્ત- ત્રિવિત સંવત્ 2762 વર્ષે શીર્ષ શુદ્ધિ 24 રવ પુસ્તમર્દ થઈમધ્યમાન चिरं जयतात् / L-2 આ સંજ્ઞક પ્રત પણ ઉપરોક્ત લા.દ.ભા. વિદ્યામંદિર અમદાવાદની નામેટ . 127 ક્રમાંકની છે. 113 પત્રાત્મક આ પ્રતિની લંબાઇપહોળાઈ 25411 સે.મી. દરેક પત્રની બન્ને બાજુ 13 - પંક્તિઓ. દરેક પંક્તિમાં લગભગ 37 અક્ષરો. આ પ્રતિ સંશોધિત થયેલી છે. પ્રાન્ત-સં. 2802 મિતી પણ સુતી 24 વિ ત્રિષત સદારામ . આ પ્રમાણે છે. ટિપ્પણો ટિપ્પણોમાં જ્યાં પાઠભેદની પંછી પ્રતિઓના સંકેત આપ્યા છે ત્યાં તે - તે પ્રતિઓમાં તેવો પાઠભેદ છે તેમ સમજવું. પાઠભેદની પૂર્વે જે પ્રતિઓની સંજ્ઞા મૂકી હોય તે તે પ્રતિનો પાઠ ઉપર મૂળમાં લીધો છે એમ સમજવું.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 146