SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગ્રંથનું સંશોધન સંપાદન જે ચાર હસ્તલિખિત પ્રતિઓના આધારે કરવામાં આવ્યું છે તે પ્રતિઓનો પરિચય આ પ્રમાણે છે. પ્રતીઓનો પરિચય V આ સંજ્ઞાવાળી પ્રત છાણીસ્થિત આ. વિજય દાનસૂરિ સંગૃહિત ઉપાધ્યાય શ્રીમદ્ વીરવિજય શાસ્ત્ર સંગ્રહની પ૬૮ ક્રમાંકની છે. 92 પત્રાત્મક આ પ્રતની લંબાઈ x પહોળાઈ 25x14 સે.મી. દરેક પત્રની બન્ને બાજુ લગભગ 13 પંક્તિ અને દરેક પંક્તિમાં લગભગ 43 અક્ષર છે. પ્રાન્ત– “વચતુશ્રી શ્રમUસાથેત્યાશીર્વર: સંવત 2720 વર્ષે મહાસુરી પૂufમાણીતિને सम्पूर्णकृतऽयं ग्रंथ श्री अर्गालपुरमध्ये वामया चन्देण // શ્રીરતુઃ શ્રીવા રૂ૨૨૦ ત્યાગમતુ '. આ પ્રમાણે લખાણ છે. એ પછી કોઈકે પાછળથી લખેલું લખાણ આ પ્રમાણે છે. संदूष दशराजवाली बडी के लंबर 5 के मध्यका ग्रन्थ है श्लोक 3220 लागत 11/ પૂ. આ. ભ. શ્રી પ્રદ્યુમ્નસૂરિ મ.સા. દ્વારા પ્રેસ કોપી આ પ્રતિ ઉપરથી કરાવવામાં આવી છે. D આ સંજ્ઞાવાળી પ્રત અમદાવાદ દોશીવાડાની પોળમાં આવેલા ડેલાના ઉપાશ્રય સ્થિત ભંડારની છે. ડાભડા નં.-૬૧ પ્રત ક્રમાંક 412 છે. પૂ.આ.ભ.શ્રી અભયદેવસૂરિ મ.સા.ના સૌજન્યથી આ પ્રતની ઝેરોક્ષ નકલ પ્રાપ્ત થઈ છે. 82 પત્રાત્મક ઓ પ્રતની લંબાઈ x પહોળાઈ 29413 સેં.મી. પત્રની દરેક બાજુ 13 પંક્તિ અને દરેક પંક્તિમાં લગભગ 48 અક્ષર. L-1 આ સંજ્ઞાવાળી પ્રત લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદની છે. 61 પત્રાત્મક આ પ્રતની લંબાઈ x પહોળાઈ 24410 સે.મી. પત્રની દરેક બાજુ 14 પંક્તિઓ અને દરેક પંક્તિમાં લગભગ 57 અક્ષરો. . પ્રાન્ત- ત્રિવિત સંવત્ 2762 વર્ષે શીર્ષ શુદ્ધિ 24 રવ પુસ્તમર્દ થઈમધ્યમાન चिरं जयतात् / L-2 આ સંજ્ઞક પ્રત પણ ઉપરોક્ત લા.દ.ભા. વિદ્યામંદિર અમદાવાદની નામેટ . 127 ક્રમાંકની છે. 113 પત્રાત્મક આ પ્રતિની લંબાઇપહોળાઈ 25411 સે.મી. દરેક પત્રની બન્ને બાજુ 13 - પંક્તિઓ. દરેક પંક્તિમાં લગભગ 37 અક્ષરો. આ પ્રતિ સંશોધિત થયેલી છે. પ્રાન્ત-સં. 2802 મિતી પણ સુતી 24 વિ ત્રિષત સદારામ . આ પ્રમાણે છે. ટિપ્પણો ટિપ્પણોમાં જ્યાં પાઠભેદની પંછી પ્રતિઓના સંકેત આપ્યા છે ત્યાં તે - તે પ્રતિઓમાં તેવો પાઠભેદ છે તેમ સમજવું. પાઠભેદની પૂર્વે જે પ્રતિઓની સંજ્ઞા મૂકી હોય તે તે પ્રતિનો પાઠ ઉપર મૂળમાં લીધો છે એમ સમજવું.
SR No.004309
Book TitleUpmiti Kathoddhar
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1981
Total Pages146
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy