________________
[૩]
પણ અવળાં છત્ર અંદરથી કંડારેલી પ્રતિમાઓ ઉપલબ્ધ થઈ હાત તા છત્રની અને માન્યતાએ સ્વીકાર્ય મની જાત, પણ કાંય ઉપલબ્ધ નથી એટલે છત્રના એક જ પ્રથા અને એક જ પરપરા હજારો વરસથી ચાલી આવે છે અને આ માન્યતાને જૈનશાસ્ત્રો અને મૂર્તિ શિલ્પના ગ્રન્થાના પ્રમલ ટકા છે એટલે સહુ કોઇએ અર્થાત્ જૈનસ ધે આ અખંડ પરંપરા જાળવી રાખવા ખૂબ જ જાગૃત રહેવું જોઇ એ. ખાટા કદાચહી વ્યક્તિઓની શેહ-શરમમાં તણાઈ જઈ ખાટામાં સહમત થવું જોઇએ નહીં અને મૂર્તિમાં ખાટાં છત્રા બતાવવાનું સાહસ ભૂલેચૂકે કરશેા નહિ, હજારો વરસથી ચાલી આવતી પરંપરાને તેાડવાના-પાપ અપરાધ કરશે! નહિ.
દક્ષિણ ભારતમાં પહાડાની માટી માટી શિલાઓ ઉપર બહારના ભાગમાં દૂરથી જોઈ શકાય એ રીતે ગેાખલા બનાવીને દેરીએ કોતરી કાઢવામાં આવી છે. આ દેરીએ શિલાઓમાં જ ઘડવામાં આવી છે. ત્યાં પણ તમામ દેરીઆમાં મૂર્તિઓ ઉપર પથ્થરની અંદર જ સવળાં ત્રણ છત્રે કંડારવામાં આવ્યાં છે. આ બધાં જ છત્રે જેને હું સવળાં કહું છું તે રીતે ત્રિકાણાકારે સવળાં જ છે. દક્ષિણના જુદા જુદા પહાડાની ગુફાઓમાં પણ તેની અંર્ અને ગેાખલા વિના અનેક સ્મૃતિએ બનાવેલી છે, તેમાં પણ પથ્થરની અંદર કોતરી કાઢેલાં સવળાં જ છત્રા છે. આમ સારાય દેશમા શ્વેતામ્બર–દિગમ્બર બંનેનાં મંદિરોમાં ૨૫૦૦ વરસથી