________________
શિલ્પકલા શાસ્ત્રના ગ્રન્થા અને પ્રત્યક્ષ પુરાવાઓ માત્ર સવળાં જ છત્રાની વાત કરે છે તે વાંચ
*
Content_ates 200mA
છત્ર આમતમાં સચેાટ–પ્રમળ એ પુરાવા ૪૦૪૦૪૦૪૦૪૦૪૦૪ ૪
(૧) શિલ્પશાસ્ત્રાએ પરિકર સાથેની જૈન મૂર્તિએ કેવી રીતે તૈયાર કરવી, તેના વિવિધ ભાગેા કેવી રીતે તૈયાર કરવા એ અંગે સંસ્કૃત શ્લોકા દ્વારા વણ ન કર્યુ છે. એ વણુનના અધિકાર આ જ પુસ્તિકાના પાનાં નબર ૩૪ થી ૩૯ ઉપર છાપેલેા છે. એ વણુનમાં લખ્યુ છે કે ભગવાનના માથા ઉપર પહેલ છત્ર સૌથી માઢું બનાવવું, તે પછી બીજું તેનાથી નાનું બનાવવું અને ત્રીજું તેનાથી નાનું બનાવવુ', આવી સ્પષ્ટ વાત જણાવી છે. શિલ્પશાસ્ત્રના પુરાવા તા સૌથી વધુ મજબૂત પુરાવે ગણાય અને સેકડા વરસથી ચાલ્યેા આવતા શાશ્વત જેવા પુરાવેા ગણાય. સવળાં છત્રનાં આવા પુરાવા સામે અવળાં છત્રના વિચાર કરવાના, વાત કરવાના કે તે અંગે દલીલે કે ચર્ચા કરવાને કેઈ અધિકાર રહે છે ખરા ?
(૨) શિરસાંદ્ય કરીને ઉમળકાથી સહે સ્વીકારવા પડે તેવા ખીજે પ્રત્યક્ષ પુરાવેાસપરિકર મૂર્તિ એમાં મૂર્તિની અંદર જ ઉપસાવી કાઢેલાં સખ્યાબંધ સવળાં છત્રા હારા વરસથી નજર સામે સાક્ષાત્ વિદ્યમાન છે, તેા આ સામે અવળાં છત્રની વાતનુ અસ્તિત્વ જ શી રીતે રહેશે ?