________________
૪૦ ]
| [ ત્રણત્રની વિચારણા સવળાં ત્રણ છત્ર અંગે મળેલી સંમતિના અભિપ્રાય
૨૧ વરસ ઉપર પરમ પૂજ્ય બહુશ્રુત વિદ્વાન આચાર્ય શ્રી વિજયેાદયસૂરિજી મહારાજે માત્ર એક જ સવળાં છત્રની માન્યતાને ટેકે આપતો આવેલે પત્ર
પત્ર-૧ (આદ્ય અભિપ્રાય સં. ૧૯૬૮)
અવતરણ–આજથી ૨૧ વર્ષ પહેલાં એટલે તા. ૧૨-૧-૧૮ના રેજ જૈનસંધના બહુશ્રુત તરીકે જાણીતા વિદ્વાન પરમપૂજ્ય આ. શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજને છત્રની બાબતમાં મેં પત્ર લખ્યો હતો. કેમકે આવી બધી બાબતને જવાબ મેળવવા સહુના માટે વિશ્વસનીય અને ઓથેરિટી જેવું એ સ્થાન હતું. તે દિવસે તે ત્રણ છત્ર ઉપર મેં કશું સંશોધન કર્યું ન હતું, પરંતુ ભારતમાં પરિકરવાની કેટલીક મૂર્તિએના ફેટા, તીર્થકરનાં નવા-જૂનાં રંગીન ચિત્રો, કેટલીક ધાતુમૂર્તિઓ, દક્ષિણ ભારતમાં રહેલી શ્વેતાંબર અને દિગંબરની પથ્થરની અંદર જ બનાવેલાં છત્રોવાળી મૂર્તિઓ, ગવર્મેન્ટ તરફથી કેટલાંક રાજ્ય તરફથી બહાર પડેલાં શિલ્પસ્થાપત્યના ગ્રન્થમાં તીર્થકરની કેટલીક મૂર્તિઓ વગેરે જેયાં, એ બધાયમાં ત્રણ છ સવળાં જ જોયાં.
સાથે સાથે બીજી બાજુ કઈ કઈ મંદિરમાં પરિકરવાળી કે પરિરવિનાની મૂર્તિઓ ઉપર વહીવટદાર શ્રાવકે તરસ્થી ત્રણ છે અવળી રીતે પણ લટકાવેલાં જોવા મળતાં હતાં, પણ તે દોરીથી ઉપરથી લટકાવેલાં હતાં. મારે તે વખતે અષ્ટમહાપ્રાતિહાર્ય સાથે તીર્થ કરનું ચિત્ર