________________
[ ત્રણત્રની વિચારણા
પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી યાદેવસૂરિજીની સેવામાં.........સાહિત્યમંદિર, પાલીતાણા
૩૮ ]
સવિનય નિવેદન કે પરિકરમાં તીર્થકર ભગવાનનાં મસ્તક ઉપર કરવામાં આવતાં ત્રણ છત્રા ખામતને ધ શાસ્ત્રાનાં આધાર સાથેના આપના વિસ્તૃત લેખ વાંચ્યા. શિલ્પશાસ્ત્રમાં જે નિયમે બતાવ્યાં છે, તેને આધાર ધ શાસ્ત્રામાંથી લીધેલા છે તેવુ. ઉપરોક્ત લેખથી સમજાય છે. શિલ્પનાં દીપાવ વગેરે ગ્રન્થામાં પણ આપના લેખ મુજબનું જ વર્ણન છે. નીચેથી ઉપર જાય તેમ તેમ છત્રે નાનાં થતાં જાય છે.
આપે તે વાંચ્યું જ હશે છતાં ધ્યાન બહાર હાય તે જોઈ જવા સૂચન કરવાનું ચાગ્ય માનું છું. સાહિત્યની આવી પ્રસાદી અવરનવર આપતા રહેશે તેવી આશા રાખું છુ લિ. અમૃતલાલ ત્રિવેદીના સવિનય વંદન બીજો અભિપ્રાય
પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી યદેવસૂરિજીની સેવામાં.. આપના વિસ્તારથી ચર્ચા-વિચારણા કરતા લેખ બહુ જ ધ્યાનપૂર્વક વાંચ્યા. ત્રણ છત્રની ખાખતમાં આપે જે મત દર્શાવ્યે એટલે કે ભગવાનનાં માથા ઉપર પ્રથમ મેાટુ, બીજુ તેથી નાનુ... અને ત્રીજું તેથીય નાનું, આ આપની સવળાં છત્રની શાસ્ત્રાક્ત માન્યતા છે તે બરાબર છે. અમારાં શિલ્પગ્રન્થામાં જૈન મૂર્તિ શિલ્પનાં વિધાનમાં આ રીતે જ વાત મળે છે. આપને તેા શિલ્પશાસ્ત્રાનાં ગ્રન્થાનુ વાંચન સારુ