________________
છત્રની વિચારણા |
[ ૪૫
ખૂબ જ ચિંતન કરતા કે શિલ્પ પર પરા અને વ્યવહાર અનેમાં ભિન્નતા કેમ હશે ? પણ આપે લખ્યા મુજબ પ્રશ્નને અંતરમાંથી બહાર મૂકેલ નહિ.
વીતરાગસ્તાત્ર પણ દેખેલુ....
ખેર ! છતાં આપે જણાવેલ વિષય સાથે હું સંમત છું, કે છત્રની પરંપરા એક પછી એક ઉત્તરોત્તર માટું સૌથી નીચે, પછી નાનું અને અંતે સૌથી નાનું છત્ર રહેવુ. યેાગ્ય, ઉચિત અને વાસ્તવિક લાગે છે.
હવે પછીનાં કાર્યોમાં તે મુજબ વ્યવહાર સાચવવાના જ ભાવ રહેશે.' આપના પુનિત દેહે શાતા વતી હશે. લિ. આ. શ્રી જય'તસેનસુરિ
(પત્ર-૬)
तेरापंथी संप्रदाय के प्रौढ विद्वान् महाप्रज्ञ श्री नथमलजी मुनिश्रीका अभिप्राय
पत्रप्रेषक श्री -
आचार्य श्री यशोदेवसूरि द्वारा लिखित छत्रत्रयी के विषय में एक शोधपूर्ण लेख मिला, और पढा । पढ़नेके बाद लगा कि लेखकने वीतरागस्तोत्रके श्लोकके विषय में विमर्श किया है । वह विमर्श साधार है। छत्राविछत्रके विषय में जो निर्णय किया है और जो प्रमाण उधृत किये हैं वे मननीय है । लेखक अपने श्रममें सफल हुए है ।
नई दिल्ही ૬. ૧૪-૧૧-૮૭