________________
ત્રણછત્રની વિચારણા ]
[ ૭ * વિવિધ પક્ષના આટલા બધા મહાન આચાર્યોની આપ સંમતિ મેળવી શકયા એ જોતાં આપણું વર્તમાન પૂજ્ય આચાર્ય મહારાજેને આપના પ્રત્યે કેટલે સદભાવ છે તે જોઈ કેઈપણ ભક્ત વાચકને આનંદ થયા સિવાય નહીં રહે. જૈન સાહિત્યની, જૈન સમાજની, જૈનસંઘની આપ વરસોથી જે સેવાઓ આપી છે તે ખરેખર અવર્ણનીય છે.
26 આટલા બધા આચાર્યોની સંમતિ મેળવી શક્યા ત્યારે આપને તેઓ પ્રત્યે કેવો આદરભાવ હશે. આવી રીતે પરસ્પર આચાર્યો વચ્ચે ધર્મ સ્નેહ પ્રવર્તે, સન્માનની દષ્ટિ રહે તો શાસનને કેવા લાભે થાય!
આપને છત્રને લેખ એક સિદ્ધિ છે "
પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ્ આચાર્ય શ્રી વિજય યશદેવસૂરીશ્વરજી મહારાજની પવિત્ર સેવામાં
પ્રબુદ્ધ જીવનમાં આવેલાં છત્ર ઉપરને આપને લેખ સૌ કોઈને પ્રભાવિત કરવા ઉપરાંત આપના ઊંડા અભ્યાસના દર્શન કરાવે છે. આ રીતે જ્ઞાનમય આપના લેખે સતત મળતા રહેશે તે મારા જેવા અલ્પ જ્ઞાનીને બહુ લાભ થશે. સમાજ તેમજ સાધુ સંસ્થાને અત્યંત વિપુલ જ્ઞાનને લાભ મળતું રહેશે. આપે “છ” ઉપરનો લેખ તૈયાર કર્યો તે એક સિદ્ધિ છે. કેઈને ખ્યાલ ના આવે તે નાને પણ ગહન વિષય છે. આપના જ્ઞાન પ્રત્યેનો આદર સહસ્ત્રગણું વધેલ છે, તા. ૨૪-૪-૮૮
–કાન્તિલાલ કેરા-મુંબઈ (આ પત્ર સ્વયંભૂ ઈચ્છાથી લખાએલ છે)