Book Title: Tirthankaroni Prashnatrayi
Author(s): Yashodevsuri
Publisher: Muktikamalmohan Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 260
________________ ૧૯૫ અહીં ફક્ત ઈશારાપૂરતી એક બાબત અતિ સંક્ષેપમાં જણાવ્યું અજેન મૂર્તિશિલ્પમાં ત્રણ છત્રની પ્રથા હેય એવું હજુ જેવા-જાણવા મળ્યું નથી પણ બૌદ્ધશિલ્પમાં તે પ્રથા ક્યાંક ક્યાંક જોવા મળે છે. વળી જેન મૂર્તિશિલ્પ સાથે ઠીક ઠીક સામ્ય ધરાવતાં બૌદ્ધપરિકરે પણ બૌદ્ધ મૂર્તિઓમાં નિર્માણ થયેલાં જેવાં મળ્યાં છે. ધાતુની જેમ મૂર્તિઓમાં નીચે મૂકાતાં જૈન ધર્મચક્રે જે રીતે હોય છે. લગભગ તે રીતે ધર્મચક્ર બદ્ધમૂર્તિઓમાં બૌદ્ધ સાધુઓના મઠ ઉપર અને આવા ઉપર પણ મૂકેલાં મેં જોયાં છે. બંને ધર્મની મૂર્તિઓમાં ચારે બાજુ ફરતી પથ્થરમાં જે રચના કરવામાં આવે છે, જેને જેને “પરિકર” શબ્દથી ઓળખાવે છે. તેમાં બંને વચ્ચે મોટાભાગનું સામ્ય જેવા મળે છે. મારી પાસે તેનાં ફોટાઓ, ચિત્રો પણ છે. જેના શિ૯૫માં પરિકર એક જ જાતનાં નહીં પણ આઠ દશ જાતનાં થવાં પામ્યાં છે. એમાંનાં અમુક પરિકરે સાથે બૌદ્ધ પરિકરનું ખાસ સામ્ય રહેલું છે. એક નવી બાબત તાજેતરમાં જોવા મળી – - તા. ૩-૧૨-૧૯૨ ના રોજ પાલીતાણા જૈન સાહિત્યમંદિરમાં અમેરિકાથી એક યુગલ ખાસ મને મળવા જ

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286