________________
[ ત્રણત્રની વિચારણા (પત્ર-૩)
અમદાવાદ ગીરધરનગર, તા. ૧૬-૭-૮૮ પૂ. આચાર્ય શ્રી વિજયે પ્રેમસૂરિજી મ., પૂ. આ. શ્રી વિજય સુધસૂરિજી મ.
“તમારું સંશોધન દાદ માગી લે છે. અમે પણ તમારા બતાવ્યા પ્રમાણે જ છત્રત્રયી ઘણે ઠેકાણે જોઈએ છીએ. તમારે નિષ્કર્ષ સાચે છે. અમે પણ માનીએ છીએ.”
(પત્ર-૪) : ખરતરગચ્છના ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી ઉદયસાગરસૂરિજી લખે છે કે “આપે જે છત્રને ક્રમ જણાવ્યું તે જ સાચે છે, તે શાસ્ત્રથી પણ સિદ્ધ છે.” આ બાબત વિશેષ ધ્યાનપૂર્વક અવકનથી આપે જે નક્કી કરી છે તે બરાબર છે.
(પત્ર-૧) ત્રિસ્તુતિકરછના અણુ પૂજ્ય આચાર્યશ્રીજીનો અભિપ્રાય
ખાચરેદ
- તા. ૪-૧૧-૮૭ શાસનપ્રભાવક ક્લાવારિધિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ થશેદેવસૂરીશ્વરજી મહારાજ, વંદના
રજીસ્ટર્ડથી લેખ મલ્ય, પત્ર પણ મલ્ય, વાંચ્યો. આપની પ્રત્યેક વિષયમાં રહેલી અંતરની દાઝને જાણી આનંદ થયે. મારી ગણતરી પણ વરસેથી એવી જ રહેલી કે છત્રની વર્તમાન પરંપરા ઉપર વિચારણા થવી જરૂરી છે. કારણકે હું પણ છત્રની સ્થિતિ અને પરિકરવાની મૂર્તિઓને દેખતા