________________
શ્રી શત્રુંજય ગિરિવરાય નમ: 1.
# અહં નમ: હવે પછી ત્રણ છગનાં ખાસ લેખ અંગેનું અવતરણ
ભૂમિકા –આજથી ૨૫-૩૦ વર્ષ ઉપર ચિત્રકાર શ્રી ગોકુલભાઈ કાપડીયા પાસે ભગવાન શ્રી મહાવીરનાં દીક્ષાનાં ચિત્રોનાં પેઈટીંગ શરૂ કરાવ્યાં હતાં. કેવલજ્ઞાન પછીનાં ચિત્રો ચિતરાવવામાં આવશે ત્યારે મારે છત્ર બતાવવાને પ્રસંગ ઊભે થશે જ, ત્યારે તે છત્ર કેવી રીતે બતાવવાં તે પ્રશ્ન મારી સામે ખડે થયે હતું. ભારતની પરિકરવાની મૂતિઓમાં સવળાં ત્રણ ત્રો જેવાં મળતાં હતાં. પ્રાચીન મૂતિશિલ જે મળી આવ્યાં તેમાં પણ ત્રણ છત્ર સવળાં જ જોવા મળતાં હતાં. બીજી બાજુ વીતરાગસ્તોત્રની ટીકાના આધારે સમાજમાં તેથી ઊલટાં એટલે અવળાં છત્રની સમજ પણ સારી પ્રવર્તતી હતી, ત્યારે મને થયું કે આ બાબતમાં સાચું શું? તેને નિર્ણય થઈ જાય તે ચિત્રા કરાવવાના પ્રસંગે ખોટું આલેખન ન થવા પામે, એટલે ચક્કસ નિર્ણય ઉપર આવવા માટે ત્રણ છત્ર ઉપર મારે લેખ લખવાનું કાર્ય અતિઅનિવાર્ય હતું. સાથે સાથે મારે લેખ બરાબર છે કે કેમ! તે માટે પણ વાચક પાસેથી અભિપ્રાય અને સૂચને મેળવવાં હતાં તેથી વિસ્તારથી એક લેખ લખ્યો. તે લેખમાં ભગવાન ઉપર