________________
૨૪ ]
|| રણછત્રની વિચારણા पुण्यस्पर्द्धिस्तस्याः क्रमः, प्रथमं सम्यक्त्वम् , ततो देशविरतिस्ततः सर्वविरतिरित्यादिस्तस्य सब्रह्मचारिणी सदृशी नैर्मल्यादिना।
અવચૂરિકારે “પુણ્યદ્ધિને અર્થ જુદી જ રીતે કર્યો. પુણ્યવાદ્ધિથી સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ જણાવીને એમ લખ્યું કે “છત્રત્રચી આ પુષ્યદ્ધિના જેવી છે. પુણ્યદ્ધિના જેવી છે એટલે શું? તે જણાવ્યું કે તૈચારિના એટલે જેમ સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ એ વ્રતની જેવી નિર્મળતા છે તેના જેવી જ છત્રત્રયી નિર્મળ છે, એટલે નિર્મળતા જોડે સરખામણી કરી. જે ક્રમ જ સૂચવ હેય તે સંદશી ટીકા પછી પ્રથમં જીવું છુ તો મહત્ત એ રીતની ટીકા કરી સ્પષ્ટતા કરત, પણ કરી નહિ
આ અર્થ જે બરાબર હોય તો અવચૂરિકારે પુષ્યદ્રિકમ શબ્દથી છત્રનાં ક્રમને તે કઈ જ ઈશારે કર્યો નથી.
એ જ પ્રમાણે વિવરણકારે પણ કશે જ ઈશારે કર્યો નથી.
વિતરાગસ્તેત્રની બંને ટીકાઓમાં છત્ર કેવા કર્મો હોવાં જોઈએ તેને જરાપણ ઉલ્લેખ કર્યો નથી. એથી જ તદન સ્પષ્ટ થાય છે કે છત્રને સવળે કમ જગજાહેર હેવાથી તેમને જણાવવાની જરૂર શું હોય?
બીજી વધુ વાત-આ બુકમાં મૂર્તિ કેમ ભરાતી તે પાઠ આપે છે. પ્રથમ પંક્તિના સેમપુરા મિસ્ત્રીને કાગળ પણ છાપ્યા છે. અવસૂરિ અને ટીકાને જે રીતને મેં અર્થ કર્યો છે તે શિલ્પશાસ્ત્રની વાતને સંપૂર્ણ ટેકે આપે છે.