________________
ત્રણ છત્રની વિચારણા ]
[ ૩૩ ૧૪. પૂ.આ. શ્રી વિજય ઉદયસાગરસૂરિજી મ.
(ખરતરગચ્છના ગચ્છાધિપતિ) ૧૫. મુનિપ્રવર શ્રી જંબૂવિજ્યજી મ. ૧૬. મહાપ્રજ્ઞ શ્રી નથમલજી (તેરાપંથી સંપ્રદાય) ૧૭. ઉપાચાર્ય શ્રી દેવેન્દ્રમુનિ જશાસ્ત્રી
( સ્થાનકવાસી સંપ્રદાય) ફક્ત ચાર-પાંચ સંઘાડાના આચાર્યોએ સવળાં છત્રની માન્યતામાં સંમતિ આપી નથી.
ઘણું વરસ અગાઉ જે બે પૂજ્યની સંમતિ મેળવી હતી તેનાં નામ–
૧. પૂજ્ય આચાર્ય શ્રી ઉદયસૂરિજી મહારાજ તથા ૨, પૂજ્ય આચાર્ય શ્રી નંદનસૂરિજી મહારાજ
આજથી પચીસેક વર્ષ પહેલાં પૂજ્ય આચાર્ય શ્રીમાન ઉદયસૂરિજી મહારાજને એક પત્ર લખેલ તેને આપેલે જવાબ આ પુસ્તકમાં બ્લેક સાથે છાખે છે. સદ્દભાગ્યે એ પત્રો સંગ્રહમાંથી મળી આવ્યા.
ત્રણ9ત્ર ૩