________________
૩૪]
[ રણછત્રની વિચારણું દીપાવ અને શિલપરનાકર જેવા શ્રદ્ધય શિ૯૫ગ્રન્થ પણ ત્રણ છત્ર બાબતમાં માત્ર એક સવળાં છત્રની જ વાત કરે છે
નોંધ-આપણે જોઈ આવ્યા કે વીતરાગસ્તત્ર કે તેની ટીકા અવળાં છત્રની વાત કરતા જ નથી, માત્ર એક સવળાં છત્રની વાતને જ અનુસરે છે એ જ પ્રમાણે શિલ્પનાં ગ્રન્થ પણ સવળાં છત્રની વાતને જ અતિસ્પષ્ટ રીતે જણાવે છે. અવળાં છત્રની વાતને કેઈએ પણ સ્થાન આપ્યું જ નથી તે વાચકે બરાબર ધ્યાનમાં રાખે
શિલ્પશાસ્ત્રનાં ગ્રન્થમાં જૈનમૂર્તિનાં અંગોપાંગે કેવાં માપે કરવાં, પરિકર હોય તે પરિકર કેવાં માપે બનાવવું, એ બધી વાત વ્યવસ્થિત રીતે ગણતરી મુજબ લખેલી છે.
શિલ્પનાં દીપાર્ણવ અને શિલ્પરત્નાકર નામના પ્રખ્યાત ગ્રન્થો સ્પષ્ટ જણાવે છે કે ભગવાનનાં માથા ઉપર પહેલું છત્ર સૌથી મોટું, અને તે પછી ઉત્તરોત્તર બે નાનાં સમજવાં. હવે પછી આપેલી બધી વિગતે વાંચે.
શિપનાં ગ્રન્થની નોંધ ................તતૌ મૃr૪છત્રમ્ ૨૭૧
–શિલ્પરત્નાકર द्वय छत्रं तथाकारमुचे चैवोत्पलोत्तमम् । सर्वछत्रस्य विस्तारश्चाङ्गलविंशतिर्मताः ॥ १८ ॥
-શિલ્પરત્નાકર મુકિત પેજ-૫૦૪