________________
ત્રણ છત્રની વિચારણા ]
[૩૫ छत्रं दशांगुलं प्रोक्तं द्वितीयं वसुअंगुलम् । પાંગુષ્ઠ તૃતીયં ર.. ................... | ૪૬ છે.
–ીપાવ. મુદ્રિત ગ્રન્થ પેજ-૩૭૮
ઉપરના શ્લોકનો ભાવાર્થ –
તીર્થકરની મૂર્તિ ઉપર પછી મૃણાસ્ટ એટલે કમલદંડ કરે અને તે પછી છત્ર બનાવવું. તે છત્રના ઉપરના ભાગમાં બીજા બે છ કરવાં. બધે છત્રવટે (ભેગે ગણીને) ૨૦ અંગુલ પહોળે થાય.
તે કેવી રીતે થાય? તો નીચેનું પહેલું છત્ર તે ગર્ભ સ્થાનથી એટલે કેન્દ્રના મધ્યભાગથી બંને બાજુએ દશ-દશ અંગુલ કરવું, એટલે બંને બાજુને સરવાળે કરીએ એટલે નીચેનું છત્ર ૨૦ અંગુલ થાય. આનું તાત્પર્ય એ કે પહેલું છત્ર સહુથી મોટું વીશ અંગુલનું સમજવું, પછીનું બીજુ છત્ર તે વસુ અંગુલ એટલે કે ગર્ભસ્થાનથી આઠ-આઠ અંગુલનું બનાવવું એટલે ગોળાકારે ૧૬ અંગુલનું થાય અને ત્રીજુ છત્ર છ અંગુલનું કરવું.
આનું તાત્પર્ય એ થયું કે પહેલું છત્ર સૌથી મોટું વીશ અંગુલનું થયું એટલે સ્વાભાવિક રીતે જ તે પહેલું સમજવાનું છે. ત્યારપછી બીજુ આઠ અંગુલનું તે નાનું અને બીજાથી છ અંગુલનું તે તેનાથી નાનું સમજવું. આથી પહેલાં છત્રની ગળાકારમાં લંબાઈ પહોળાઈ ૨૦ અંગુલની, પછીની ૮ અંગુલની અને તે પછીની ૬ અંગુલની એટલે