________________
ત્રણછત્રની વિચારણા ]
[ ૨૫
જૈનધમ માં તીથંકરાની મૂર્તિ કેવી રીતે બનાવવી ? તે માટે શિલ્પશાસ્ત્ર વિશારદેએ લખ્યુ છે. આ શાસ્ત્ર સેકડા વરસથી લખાયુ છે. કેમકે મૂર્તિ ઘડવાનુ... અંધારણ લગભગ હજારો વરસોથી ઘડાયું છે, એમાં મૂર્તિનાં અંગોપાંગો કેવાં માપે રાખવાં ? એની કેટલી લંબાઈ-પહેાળાઈ રાખવી ? અને મુખની આકૃતિનું માપ એ બધું જણાવ્યુ` છે. એ શાસ્ત્રમાં મૂર્તિ માથા સુધી તૈયાર થવા આવે ત્યારે એ છત્ર માથા ઉપર પહેલુ. માટુ' બનાવવું કે માથા ઉપર પહેલું નાનું બનાવવું ? તે ત્યાં નાનાં છત્રની તેા કેઈ વાત જ નથી. શિલ્પકારાએ સ્પષ્ટ લખ્યુ કે તીથંકર જિનેન્દ્રદેવનાં માથા ઉપર પહેલું છત્ર સૌથી મોટામાં માટું, તે પછી ઉત્તરોત્તર એ નાનાં બનાવવાં એટલે સવળાં છત્રની જ વાત અકે થઈ.
આથી એ પણ નક્કી થયું કે શિલ્પમાં અવળાં છત્રની કાઈ જ વાત કરી નથી, નામનિશાન નથી એટલે છત્રમાં બીજો વિકલ્પ સમજી અને જાતનાં છત્રની માન્યતા શાસ્ત્રમાં છે એમ કોઈ કહેતુ હાય તા તે તદ્દન નિરાધાર હાવાથી ખાટું છે.
જો તમે પહેલાં નાનું અનાવવું એ વાત કરશે તેા આખું શિલ્પશાસ્ત્ર ખાટુ ઠરશે, જૈનમૂર્તિ વિધાન ખાટુ ઠરશે, એ તે દિ ચાલે તેમ નથી માટે સવળાં છત્રની એક જ પરંપરા સ્વીકારવી જોઈ એ.
*