________________
૨૮ ]
[ત્રણત્રની વિચારણા
વિચારણા-૩ પુણ્યદ્ધિ શબ્દથી સમ્યકત્વ, દેશવિરતિ આદિ ઋદ્ધિનું ગ્રહણ કર્યું પણ પ્રશ્ન એ ઊભું થાય કે પ્રથમ દષ્ટિએ સમ્યક્ત્વાદિ ત્યાગનાં વતે છે તે તેને ત્રાદ્ધિ તરીકે કેમ ઓળખાવાય? ખરેખર સાચી રીતે જે “દ્ધિ” શબ્દને યેગ્ય હોય તેવું જે દૃષ્ટાન્ત મળી જાય તો એનું ગ્રહણ શા માટે ન કરવું? તે આપણી પાસે બીજી દ્ધિ છે, તેને પુરો પણ છે. તીર્થંકરદેવનાં પ્રવચનની સભા જેને સમવસરણ કહે છે, જે સેના, ચાંદી, ર વગેરેની ત્રાદ્ધિથી બનેલું છે. ભરત ચક્રવતીએ પિતાના અંધમાતા મરુદેવાને જ્યારે કહ્યું કે તારા પુત્રની સમવસરણની દ્ધિ તે તું જે, એટલે પુણ્યદ્ધિથી સમવસરણનું ગ્રહણ કરવું વધુ ઉચિત છે અને વધારામાં કેઈને આડકતરી રીતે ક્રમ ગોઠવો હોય તે પણ સમવસરણ બંધબેસતું થાય તેમ છે. કેમકે સમેસરણને જે ત્રણ ગઢ છે તે ગઢને આકાર સવળાં ત્રણ છત્રને બરાબર મળતું આવે છે. નીચેને ગઢ પહેલે સૌથી મોટો અને બીજે, ત્રીજો ઉત્તરેતર નાના એટલે સમેસરણની ત્રાદ્ધિનું ગ્રહણ કરવામાં બે લાભ છે.