________________
ત્રણ છત્રની વિચારણા ]
| [ ૨૭ પરંપરાને તેડવા કદિ તૈયાર થાય ખરા? હરગિજ ન થાય. કારણકે એમ કરવાથી શાસ્ત્રકથનને તથા અનેક આચાર્યોની અવજ્ઞા–અનાદર થવા પામે. આર્ષદૃષ્ટા પુરુષે કદિ એવું ન કરે.
વિચારણ-૨ સમાજમાં કઈ કઈ સાધુઓ પૂરી જાણકારીના અભાવે પુણ્યદ્ધિ કમ” અને “ઉત્તરોત્તર” આ બંનેને અર્થ ત્રણ છત્રનાં માપને કહે છે એમ સમજીને ભગવાનનાં માથા ઉપર પહેલું નાનું, તે પછી બીજુ મેટું અને ત્રીજું તેથીય મેટું આ પ્રમાણે મંતવ્ય ધરાવે છે, પણ એક બાજુ નવ્વાણું ટકા સવળાં છત્રની જ્યારે બેલંબાલા હોય ત્યારે નવ્વાણું ટકા સામે એક ટકાનું મૂલ્ય કેટલું? એના ઉપર વજન આપી શકાય ખરૂં? અને આપશે તે તમે જેનમૂતિ શિલ્પશાસને હાથે કરીને ખોટું ઠરાવવાનાં, પાપના ભાગીદાર બનવું ગ્ય લાગશે ખરું! હજારે આચાર્યોએ પ્રામાણિત કરેલી પરંપરાને અનાદર કરવાને મહાદોષ શું નહીં લાગે?
મને શ્રદ્ધા છે કે તટસ્થરીતે પૂર્વગ્રહ રાખ્યા વિના સુજ્ઞજને શાંતિ અને ધીરજથી વિચાર કરે.
પાપના ભાતિ શિલ્પ
અનાદર હજારો
મારા લેખની દલીલે કે મંતવ્યને વાંચે કે ન વાંચે, તેને ભલે સ્વીકારે કે ન સ્વીકારે તેની બહુ અગત્ય નથી, પણ હજારે વરસથી ચાલી આવતી સવળાં છત્રની અક્ષણ અને અખંડ પરંપરાને જરૂર આદર કરે.