________________
ત્રણ છત્રની વિચારણા ]
_ ૨૩ ચાર્યજી ભગવંત માટે અગાઉ જે વાત લખી તે જ પ્રમાણે ટીકાકાર પિતે પણ જાણતા જ હતા કે હજારે વરસથી સર્વત્ર એક જ પ્રકારનાં છત્રેની અવિચ્છિન્ન, નિર્વિવાદ, સર્વમાન્ય સ્થાપિત પરંપરા એકધારી ચાલી આવે છે અને જે સુપ્રસિદ્ધ છે. તે પછી તેનું નિર્વચન કે સ્પષ્ટતા કરવાની જરૂર જ ક્યાં હતી? જે કે વાચકેમાં મતભેદ ન સર્જાય એ ખાતર સ્પષ્ટતા કરી હતી તે સારું હતું.
આ સમગ્ર ટીકાને પાઠ આ પુસ્તકમાં આપે છે. આખી ટીકા બહુજ ધ્યાનપૂર્વક, મનન પૂર્વક, તટસ્થ રીતે પૂર્વગ્રહ છેડીને જે જોવામાં આવે તે આખી ટીકામાં સ્પષ્ટ શબ્દોમાં સીધી રીતે છત્રનાં માપની જરાપણ વાત દેખાતી નથી.
પુણ્યદ્ધિની સાથેને “કામ” શબ્દ અને ટકાને “ઉત્તરોત્તર” શબ્દ આ બંને શબ્દ એવા છે કે સહ કઈ પ્રથમ દષ્ટિએ છત્રનાં કેમ અને માપની સાથે જ ઘટાવી દે. આપણે બધાય એ રીતે જ ઘટાવતા હતા, પગ છત્રની હજારે વરસથી પ્રસ્થાપિત સાચી પરંપરા એકધારી મતભેદ વિના જળવાઈ રહે એને લક્ષ્યમાં રાખીને મેં વીતરાગસ્તંત્રને શ્લેક અને ટીકાને અર્થ જુદી રીતે લગાડવા પ્રયત્ન કર્યો છે.
હવે આપણે વીતરાગસ્તોત્રની અવસૂરિ (બીજી સંક્ષિપ્ત ટીકા) શું કહે છે તે જોઈએ. - પ્રથમ અવચેરિકારે “પુષ્યદ્ધિની અવસૂરિ શું કરી છે તે અહી ઉદ્દધૃત કરું . પુદ્ધિમત્રહ્મરાજિળી આની ટીકા અવસૂરિકારે નીચે મુજબ કરી છે.