________________
રણછત્રની વિચારણા ]
L[ ૨૧ હવે શ્લેકની ટીકા ઉપર વિચારણું
પૂ. શ્રી હેમચંદ્રાચાર્યજી પુણ્યક્રિમથી છત્રની આકૃતિ(સાઈઝ)ને જણાવતા નથી, એ જ રીતે ટીકાકાર પણ પિતાની ટીકા દ્વારા છત્રની સાઈઝને જણાવતા નથી. મૂલ ક અંગેની વાત પૂરી કરી.
હવે ટીકાની વાત લઈએ. પ્રથમ આપણે ટીકાની પંક્તિઓ જોઈએ.
तव मौलौ छत्रत्रयी शोभते। कथं । ऊर्ध्वमूर्ध्व उपर्युपरि व्यवस्थिता अत एव पुण्यर्द्धिक्रमसब्रह्मचारिणी....
અથ–આ ટીકા શ્રી હેમચંદ્રાચાર્યજીના કલેકના અર્થને અનુસરતી જ છે. છત્રત્રયી “ઉપર ઉપર વ્યવસ્થિત રીતે રહેલી છે અને તેથી જ તે પુણ્યદ્ધિક્રમ મુજબ (ઉપર ઉપર) સમજવી. પછી પુણ્યદ્ધિક્રમ મુજબ કહી, તે પુણ્યદ્ધિથી શું લેવું? એટલે ટીકાકારે એક પછી એક ગોઠવાએલાં સમ્યકત્વ, દેશવિરતિ વગેરે વ્રતની વાત કરી. તે પછી ટીકાકારે “ઉત્તરોત્તાતે પુષ્યદ્ધિનમઃ તત્ત્ માતપત્રત્રયી” આટલી જ ટીકા કરી છે. ટીકાકારના “ઉત્તરેત્તર” શબ્દને અર્થ શું કરે? અત્યાર સુધી આપણે બધા રિવાજ મુજબ “એક એકથી મેટું એ જ અર્થ કરતા આવ્યા છીએ. રામ અને ઉત્તરોત્તર આ બે શબ્દો એવા દ્રયર્થક જેવા છે કે સહેજે બ્રમ–ભૂલા થઈ જ જાય, પરંતુ ટીકાકારને આશય “ઉપરાઉપરી રહેલી વસ્તુ”
* ઉત્તરોત્તર ને અર્થ કોશકારેએ આગળ આગળ, વધારે ને વધારે અથવા ક્રમશ: કરેલ છે.