________________
[ ત્રણઋત્રની વિચારણા
૧૨ ]
અને તત્ત્વાના ટીકાકાર શ્રી સિદ્ધસેન ગણિજીએ તન
સ્પષ્ટ
લખી નાંખ્યું કે સાતે નરકે
નીચેથી શરૂ ઉપરથી નીચે
થઈ ઉપર જતા કેવાં કેવાં માપે છે, અને જઈ એ તેા કેવાં કેવાં માપે છે, તેવી સ્પષ્ટતા ત્રણ છત્રની શા માટે કરવામાં ન આવી ? એનેા જવાબ એ છે કે પ્રત્યક્ષપ્રમાણથી સવળાં છત્રા સે’કડા વરસાથી જાણીતાં હતાં એટલે પછી સ્પષ્ટતા કરવાની જરૂર લાગી નહીં હેાય. આ જ કારણ હુંવે પછીના મારા લેખમાં તમને વાંચવા મળશે.
આજથી ૫૦ વરસ પહેલાં દેશમાં ફેટોગ્રાફી ખાસ હતી નહિ, ખાસ ખાસ શહેરામાં શરૂઆત થઈ હતી, તે પણ મર્યાદામાં એટલે દેશમાં પરિકરવાળી આરસની કે ધાતુની મૂર્તિની અંદર ત્રણ છત્રા છે કે એક છત્ર છે, છત્રા છે તેા કેવાં છે, એના ખ્યાલ ફક્ત બે-પાંચ આચાર્યોં યાત્રાપ્રેમી હાય અને દેશના જે ભાગમાં કર્યાં હોય, ત્યાં પરિકરવાળી મૂર્તિ એ જોવા મળી હાય, અને તે પણ માત્ર દર્શન કરીને સંતેાષ ન માનતા જેઓએ પરિકરનું અવલોકન કર્યુ. હાય તા જ તેઓને છત્રાના ખ્યાલ આવે. સામાન્ય રીતે સહુ માત્ર દર્શન કરવાના હાય, અવલોકન કરવાની આવશ્યકતા હાય પણ શિલ્પનાં ઊંડા પ્રેમી સાધુ હાય, ભવિષ્યમાં શ્રેષ્ઠ પરિકર કરાવવાની કલ્પના હાય તે અવલોકન કરે, બાકી તા કેઈ અવલોકન કરતું નથી,
१. छत्रातिच्छत्रे छुपरितनं छत्रमायामविष्कंभाभ्यां लघु भवति, तदधोवर्ति विस्तीर्णतरम् तस्याप्यधो विशालतमभित्यतः छत्रातिच्छत्रम् । નીચેથી ઉપર જાવ કે ઉપરથી નીચે જાવ અને બાબતે સમાનાર્થીક છે.
;