________________
૧૮ ]
[ ત્રણછત્રની વિચારણા વાર શબ્દ પ્રયોગ કર્યો, તેને અર્થ ફક્ત “ઉપર ઉપર” એટલે જ થાય. શાસ્ત્રમાં “છત્તાતિછત્ત' શબ્દ જે અર્થમાં વપરાય છે તે જ અર્થમાં કર્થ કર્થ શબ્દ છે, એટલે બંને વચ્ચે અર્થસામ્ય જળવાઈ રહ્યું. આ એટલા માટે કહેવું પડ્યું છે કે છત્રો આડાં લટકાવવાનાં નથી પણ ઊભાં લટકાવવાનાં છે. એ છત્રે ઊભાં લટકાવવાનાં ખરાં પણ તેની માફક? તે શ્રી હેમચંદ્રાચાર્યજીએ એની સ્પષ્ટતા કરવા પુદ્ધિમત્રહવારિળ વાક્ય લખ્યું. પુણ્યદ્ધિકંમ અને એના ઉપર કરેલી ટીકા એ બંને વસ્તુ એવી રહસ્યમય બની ગઈ છે કે પુણ્યદ્ધિક્રમથી સહુ કઈ છત્રનાં માપ-આકારની જ અને પુણ્યદ્ધિ શબ્દની ટીકા સ્કૂલ ભાવે જેનારા ભગવાનનાં માથા ઉપર પ્રથમ નાનું પછી ઉત્તરોત્તર મેટાં એ રીતે અર્થ કરે, પણ અહીંયા શ્રી હેમચંદ્રાચાર્યજીએ તે પુષ્યદ્ધિ થી શું લેવું? એ માટે કલેકમાં કશું જ સૂચવ્યું નથી. પુણ્યત્રદ્ધિ શબ્દથી ટીકાકારે પિતાની સૂઝ પ્રમાણે સમ્યકત્વાદિ કદ્ધિ અર્થ કર્યો. એ રીતે હું પુણ્યદ્ધિથી સમવસરણની દ્ધિ પણ સૂચવી શકું. ત્રાદ્ધિ શબ્દને પ્રગ સમ્યક્ત્વાદિ શબ્દ સાથે જેટલે બંધબેસતો નથી, તેથી વધુ સમવસરણની ત્રાદ્ધિ સાથે બંધબેસત છે. ગમે તે કાદ્ધિનું ગ્રહણ કરવામાં વાંધો નથી. કેમકે ક્રમ સાથે સંબંધ જોડવાને નથી, ફક્ત છત્ર “ઉપરાઉપરી” છે એટલું જ સાબિત કરવું છે.
હવે અહીંયા સમજવાની મહત્ત્વની બાબત એ છે કે પુણ્યદ્ધિની સાથે ક્રમ શબ્દ છે. આ ક્રમ એ શબ્દ છે કે જે છત્રનાં કમને જાણે કહેતા હોય તે અર્થ કરવા મન લલચાઈ જાય પણ શ્રી હેમચંદ્રાચાર્યજી આદિ ક્રમ શબ્દથી