________________
ત્રણત્રની વિચારણું]
[ ૧૫ વીતરાગસ્તાવના મૂલશ્લેકના અર્થ અંગે વિચારણું
સૂચના–શ્લોકમાં આવેલા પુષ, કૃદ્ધિ અને શ્રમ અને ટીકામાં આવેલે રોત્તર શબ્દ, આ ચાર શબ્દની અર્થસંગતિ સવળાં છત્રને અનુકૂળ રહે તે રીતે કરવી જોઈએ, જેની વિચારણા મારી દષ્ટિએ નીચે મુજબ કરી છે.
પ્રત્યક્ષપ્રમાણ એ હાથ, કંકણ ને આરસી જેવું ગણાય છે. એ પ્રમાણને પ્રમાણિત કરવા બીજું કઈ પ્રમાણ કે પુરાવાની જરૂર હોતી નથી. ભારતભરમાં યત્ર તત્ર સર્વત્ર પરિકરવાની કે પરિકરવિનાની મૂતિઓ, તે ધાતુની હોય કે આરસની, ઝવેતામ્બર હોય કે દિગમ્બર, તે મૂર્તિઓ ઉપરનાં છત્રો ત્રિકેણુકારે મૂતિની ઉપર જ કે અંદર પથ્થર કે ધાતુથી કંડારેલા વિદ્યમાન છે. હજારે વરસથી કંડારાયેલાં છે, જેને હું સવળાં (ભગવાનનાં માથા ઉપર પ્રથમ મેટું, તે પછી બીજુ તેથી નાનું અને તે પછી ત્રીજુ તેથીય નાનું) પ્રકાર તરીકે ઓળખાવું છું તે જ પ્રકારનાં છત્રો છે, અને આ એક જ પ્રકાર સારાંય ભારતભરમાં પ્રચલિત અને વ્યાપક છે. એથી ઊલટાં (ભગવાનનાં માથા ઉપર પ્રથમ નાનું, તે પછી બીજું તેથી મોટું અને તે પછી ત્રીજું તેથીય મેટું) પ્રકારનાં છત્ર સમગ્ર દેશમાં મૂર્તિની અંદર કંડારાએલાં કેઈ ઠેકાણે વિદ્યમાન નથી. મેં મારી ભૂમિકામાં લખ્યું છે તે પ્રમાણે ભારતભરમાં ચારે દિશામાં વતતી મૂતિઓમાંથી અનેક મૂતિએને ફેટા મેં મારી નજરે જોયા છે. પહાડની શિલાઓ