________________
<]
[ ત્રણની વિચારણા
લટકાવવાનાં ત્રણ છત્રાના સાચા ક્રમ કયા હાવા જોઈએ, તે અંગેના નિણૅય આપવા માગણી કરી હતી. એ લેખના જવાબ આપવાનું સામાને મન થાય એટલે મેં મારી રીતે ગમતી– અણગમતી ભાષા વાપરી હતી, જાણીજોઈ ને ગમતું, અણગમતું પણ કંઈક લખ્યું હતું, પછી એ લેખ પચીસેક આચાય મહારાજો આદિ ઉપર માકલ્યા હતા. એમાંથી ચાર-પાંચ આચાર્યોં સિવાય બધા આચાર્યો મારા લેખ સાથે સહમત થયા હતા. સંમત થવાનું કારણ સત્ર સવળાં જ છત્રા જોવાં મળ્યાં હોય એટલે મારા લેખની પૂરી ચકાસણી કદાચ કોઈ એ કરી હાય, ન પણ કરી હેાય એ સ`ભવિત છે પણ સમગ્ર ભારતભરમાં એક જ સવળાં પ્રકારની ખેાલ ખાલા છે, એ જ જોવા મળે છે તેથી તેઓ સારા પરિચિત હતા એટલે તેમને જે જવાબ આપ્યા તે સત્યના પક્ષને જ ટકા આપનારા હતા.
હું મારા અનુભવ લખું કે—આરક્યોલોજીકલ ડીપાર્ટ મેન્ટનાં પ્રકાશના દ્વારા, અન્ય મેટી મેઢી સસ્થાઓ દ્વારા બહાર પડેલાં નાનાંમોટાં પ્રકાશના દ્વારા, મ્યુઝિયમેા દ્વારા, માસિકા વગેરે સામાયિકા દ્વારા, કાગળ, વસ્ત્ર અને કાષ્ઠ ઉપરનાં ચિત્રા દ્વારા ગામડાંની, શહેરની, જગલોની, પહાડાની, ગુફાઓની શ્વેતામ્બર અને દિગમ્બર સેકડા મૂર્તિ એના ફોટાએ મે' જે જોયા એમાં સ્પષ્ટ સવળાં છત્રાના એક જ પ્રકાર જોવા મળ્યે છે. અવળાં છત્રવાળી એકપણ મૂર્તિનું દર્શન ઈ. સન્ ૧૯૮૮ સુધી થવા પામ્યું નથી. અવળાં છત્રની મૂર્તિ કાઈપણ ઠેકાણે છે કે કેમ ? તેની પણ તપાસ કરાવી, પણ મળી નહીં.