________________
[ છત્રની વિચારણા અહીંયા પ્રથમ અવળાં છત્રની સાબિતી પુરવાર થાય તે રીતે અવળાં છત્રવાળાં લેાકેાના વકીલ બનીને મે નીચેના અથ કર્યો છે.
२ ]
તે પછી ભારતભરમાં મૂર્તિની અંદર બનાવેલાં સવળાં ત્રણÀા સત્ર વિદ્યમાન છે. તે છત્રા શાશ્ત્રોક્ત ક્રમે, તેમજ શિલ્પશાસ્ત્રોક્ત રીતે એક માત્ર સવળાં રીતે સાચાં કરેલાં છે. અવળી રીતે કરેલાં છત્રની એક પણ મૂર્તિ દેશમાં અસ્તિત્વ ધરાવતી નથી એટલે ચાલી આવતી અખડ પ્રથાને અક્ષુણ્ણ રાખવા યથા અથ કરીશ.
સૂલ શ્લાક તેની અવચૂર અને તેની ટીકાના પારૂ જુએ तवोर्ध्वमूर्ध्व पुण्यद्धि, कम सब्रह्मचारिणी । छत्रत्रयी त्रिभुवन, - प्रभुत्वप्रौढिशंसिनी ॥ ८ ॥
- वीतरागस्तोत्र अवचूरि - तवो० हे वीतराग !, तव शिरसीति गम्यम् । छत्रत्रय्यूर्ध्वमूर्ध्वमुपर्युपरि व्यवस्थिता, त्रिभु० त्रिभुवनस्य यत्प्रभुत्वं तस्या या प्रौढिः प्रकर्षस्तच्छंसिनी ज्ञापिकाऽस्ति । कथम्भूता १, पू० पुण्यस्पर्द्धिस्तस्याः क्रमः, प्रथमं सम्यक्त्वम्, ततो देशविरतिस्ततः सर्वविरतिरित्यादिस्तस्य सब्रह्मचारिणी सदृशी नैर्मल्यादिना ॥ ८ ॥
विवरण- टीका - हे त्रिभुवनमौलिमाणिक्य !, प्रभो !, तव मौलौ छत्रत्रयी शोभते । कथम् ?, ऊर्ध्वमूर्ध्वं उपर्युपरिव्यवस्थिता अत एव पुण्यर्द्धिक्रमसब्रह्मचारिणी तवैव पुण्यसम्पत्प्रकर्षसदृशी । तथाहि