________________
[૨૪] * મસ્જિનિન રચવૃક્ષોડશો
મલ્લિનાથ ભગવાનના ચિત્યવૃક્ષનું જ નામ અશોક છે એટલે અશોક ઉપર બીજું અશોકવૃક્ષ છે.
ચોવીશ ચૈત્યવૃક્ષનાં નામે સપ્તતિશતક તથા તિભેગાલીમાં પણ આપ્યાં છે.'
* येषामधन्तात् तीर्थकृतां केवलान्युत्पन्नानि
જેની નીચે તીર્થ કરેને કેવલજ્ઞાન થયું તેને ચૈત્યવૃક્ષ કહેવાય છે, જે જુદાં જુદાં હોય છે. જે અશોક એ જ ચૈત્યવૃક્ષ હોત તે ૨૪ જુદાં જુદાં વૃક્ષે કયાંથી સંભવે ? એકલું અશોકવૃક્ષ આઠ પ્રાતિહાર્ય પકોનું છે પણ પ્રાતિહાર્યના ઉલ્લેખ વખતે ચૈત્યવક્ષસહિત અશોક એવું જણાવ્યું નથી, ત્યારે એમ અનુમાન થઈ શકે કે માત્ર અમેસરણમાં દેશના આપવા બેસે ત્યારે જ ચિત્યવક્ષસહિત અશોક હય, બાકી તે સિવાયના વિહારદિ પ્રસંગે તેન હોય. તેની પ્રધાનતા દેશના પ્રસંગે જ હશે.
પ્રશ્ન મ- ચિપાવર આવા પણ ઉલ્લેખ શાસ્ત્રમાં મલે છે. આ ઉલ્લેખ ચૈિત્યવૃક્ષ એનું જ બીજું નામ અશોક છે એમ સૂચવે છે.
ઉત્તર- આ અંગે આ જ પુસ્તિકામાં ૧૨માં પેજનું ટિપ્પણ જુઓ. બાકી શાસ્ત્ર-ગ્રન્થની અસ્પષ્ટતા અને મતમતાંતરેના કારણે ચક્કસ નિર્ણય આપવાનું અશક્ય બની જાય છે.