________________
૪ ]
ત્રણછની વિચારણા I અવચૂરિકારે સરખામણી “નિર્મળતા–ઉજજવળતા” સાથે કરી તે સૂચક બાબત છે.
અહીંયા ધ્યાનમાં રાખવાનું ખાસ એ છે કે આ અવસૂરિમાં ક્યાંય પણ છત્રનાં નાનાં મોટાં ક્રમની કે તે સવળાં છે કે અવળાં છે તેની કશી વાતને અણસાર પણ જોવા મળતું નથી. જે લેકે એમ કહે છે કે ટીકાકાર અવળાં છત્રનું પ્રતિપાદન કરે છે તે લેકે ટીકાને અથ
નીચે મુજબ કરતા હશે! વીતરાગસ્તોત્રના શ્લોકનું જે તેની ટીકાની સાથે અનુસંધાન કરી અર્થ કરવામાં આવે તો (છત્રની બાબતમાં જેમણે ઊંડાણથી વિચાર્યું ન હોય, સવાં છત્રની અખંડ પરંપરા ચાલી આવે છે એને ખ્યાલ ન હોય એવા વાચકે) લેકનાં બીજા ચરણને (દ્ધિનો) અર્થ સહુ કઈ એ જ કરશે કે “હે ભગવન ! તારા ઉપર ત્રણ છે જે રહેલાં છે તે પુણ્યદ્ધિનાં કમે રહેલાં છે.” ટકામાં ઉત્તરોત્તર શબ્દ છે. વાચકે એ શબ્દનું જોડાણ કરે એટલે ઉત્તરોત્તર એટલે ઉપરઉપર પુણ્યદ્ધિનાં કમે છત્રો રહેલાં છે. પુણ્યદ્ધિથી ટીકાકારે સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ જણાવી, અને ક્રમ શબ્દ ભેગે છે. પુણ્યદ્ધિના કામે ઉપરાઉપરી ત્રણ છત્રો સમજવાં એટલે પહેલું સમ્યકત્વ છે એટલે પ્રથમ નાનું છત્ર, દેશવિરતિ એટલે સમ્યકત્વથી મેટું વ્રત એટલે બીજું છત્ર પ્રથમથી મોટું, અને બીજાથી મોટું સર્વવિરતિ વ્રત એટલે