________________
[૨૧] સાર્થ ગુજરાતી જોડણીકોશમાં.. આસોપાલવ પુઇ (. અશો, કાર સારો સ્કિa) એક ઝાડ (જેનાં પાનનું તારણ બને છે) આ રીતે શબ્દનોંધ આપી છે.
એને અર્થ એ કે કેશકારે આસોપાલવ એને જ અશોક સમજે છે અને પાલવને ગુજરાતી અર્થ પાંદડું થાય છે. અશોક ઉપરથી આસો ” અને સંસ્કૃત પસંજીવ ઉપરથી “પાલવ' શબ્દ બ હેય એવું સ્વીકારે છે.
આથી એમ નક્કી થાય કે અશોકપલ્લવ એ શબ્દ ઉપરથી એમને તેનું અપભ્રંશ રૂપે આસોપાલવ શબ્દ નક્કી કર્યો લાગે છે. પરંતુ સંસ્કૃતકેશોમાં અશોકવૃક્ષને વાચક બીજો સંસ્કૃત પર એવો શબ્દ જોવા નથી મળતું.
મને લાગે છે કે આપણે ત્યાં આસોપાલવ એ જ અશોક છે એવી જે ગેરસમજભરી હવા વરસેથી ચાલતી હતી એ હવાની અસર તળે કોશકારેએ આ શબ્દનોંધ કરી હશે.
* અશેક ઉપર ચૈત્યવૃક્ષ હેવું જ જોઈએ ?
ભગવાન શ્રી મહાવીરનું ચિત્રસંપુટ પ્રગટ થયું ત્યારપછી કેટલાક સાધુ અને શ્રાવકેના પત્રે આવેલા, અવારનવાર રૂબરૂ પણ પ્રશ્ન પૂછતા હતા.
એમને પ્રશ્ન એ હતું કે છેલ્લાં એક વરસથી સમવસરણની અંદર તીર્થકરના મસ્તક ઉપર એક અશોકવૃક્ષ જ હોય છે, બીજા કોઈ વૃક્ષની વાત અમેએ જાણી કે સાંભળી નથી. સમવસરણનાં કેક કઈક ચિત્ર દહેરાસરમાં તથા સ્થાનકવાસી સંપ્રદાયનાં જેવાં મલ્યાં, તેમાં પણ સમવસરણમાં એક અશેકવૃક્ષ જ ચીતરેલું હતું. આપે ભગવાન મહાવીરના