________________
[૧૭]
ભગવાન વાળ વિનાના અને વાળવાળા બંને પ્રકારે હાય છે એવુ સાબિત કર્યુ છે. લાચની બાબતમાં કેટલાકે પ્રશ્નો કર્યા કે લેચ કોની પાસે કરાવતા હશે ? કેટલા વખતે કરાવતા હશે ? વગેરે...પરંતુ આવી બધી બાબતના ખુલાસા શાસ્ત્રમાં મળતા નથી, અને પ્રાયઃ આવી વાતેામાં તેઓ વિશેષ લખતા પણ નથી એટલે થાડી વિગતે લખી હાય તે ઉપરથી કે અનુમાનથી કેટલાક નિણુયા લેવાનુ અનિવાય
બને છે. અલબત્ત
આ નિયા બધા
Ο સાચા હેાય છે એવું
માનવાનુ` નથી.
વીતરાગસ્તાનુના મૂલ ફ્લામાં અવસ્થિતિ કયાથી તે વાત જણાવી જ નથી. હા, ટીકાકારાએ દીક્ષા લીધા પછી વાળનું ન્યૂનાધિકપણુ થતુ નથી એ વાત જરૂર જણાવી પણ તે વાતને પૂ. હેમચંદ્રાચાર્યજીના ગ્રન્થા જ ખાટી પાડે છે. આ માટે વાંચા આ જ પુસ્તકમાં આપેલા સુવિસ્તૃત લેખ.
૩. અાવૃક્ષ, આસાપાલવ અને ચૈત્યવૃક્ષ
અષ્ટમહાપ્રાતિહા માં ત્રણ ત્રની જેમ અશોકવૃક્ષ પણ એક પ્રાતિહાય જ છે. એ પણ તીથ કરની સેવામાં અવિરતપણે જીવન— પન્ત રહેલુ હાય છે.
આ લેખ એટલા માટે લખવા પડયો છે કે જૈનસમાજમાં સા વર્ષ પહેલાં શું સમજ હતી તે કેમ જણાવી શકું ? પણ છેલ્લા સૈકામાં એટલે ૬૦-૭૦ વરસથી તે હું નણું છું કે આપણા બધા આચાર્યો, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ વગેરેના ખ્યાલ એવા બધાઈ ગયા છે કે આસાપાલવનું ઝાડ એ જ અશાક છે. પ્રાયઃ આપણે સહુ કાઈ