________________
તેથીય નાનું આ રીતે માને છે, જેને હું સવળાં કહું છું. સવળાં છત્રાની તરફેણમાં સહુથી વધુ સંખ્યામાં આચાર્યો છે, જે આ પુસ્તકથી જાણવા મળશે. - આ બંને પ્રકારેમાં બંને પ્રકારે સાચાં છે કે બેમાંથી કોઈ એક પ્રકાર સાચે છે? એ બાબતની વિસ્તારથી ચર્ચા આ પુસ્તકમાં કરી છે.' એમાં મને એક જ પ્રકાર સાચો લાગે છે. બીજો વિકલ્પ મને દેખાય જ નથી, એ વાત મને બરાબર સમજાણું છે, એટલે શાસ્ત્ર, શિલ્પ અને પ્રત્યક્ષપ્રમાણુનાં બળને લીધે હું ભાર દઈને કહી શકું કે – * છત્રમાં સવળ એ એક જ વિકલ્પ છે બીજે કંઈ વિકલ્પ છે જ નહિ (એટલે જ પુણ્યથિી સમવસરણની ત્રદ્ધિ લેવી જોઈએ જેથી એક જ મત રહે.).
આ છત્રને પ્રશ્ન મેં ત્રીસેક વર્ષ પહેલાં છાપામાં પ્રગટ કરાવ્યું હતો. કેમકે સમગ્ર ભારતનાં જૈનમંદિરે માટે ચંદરવા, પુઠિયાઓની રચનામાં આ પ્રશ્ન ભલે નાને પણું અનિવાર્ય રીતે નિર્ણય માગતે એક મહત્ત્વને પ્રશ્ન હતો. .. શા માટે આ પ્રશ્નો ચર્ચા અને લેખો લખ્યા?
ભગવાન મહાવીરનાં જીવનપ્રસંગેનાં ચિત્ર પ્રસિદ્ધ ચિત્રકાર ગોકુલભાઈ કાપડીયા પાસે કરાવી રહ્યો હતો. કેવલજ્ઞાન થયાં પછીનાં ચિત્રો જ્યારે કરાવવામાં આવશે ત્યારે ચિત્રોમાં ત્રણ છત્ર બતાવવાનાં આવશે જ, તે વખતે ત્રણ છ કેવાં અમે બતાવવાં એને નિર્ણય કરી લેવું જ પડે એટલે મેં આ પ્રશ્ન ચર્યો હતે. આ પ્રશ્ન માટે વાચકો પાસેથી જવાબ પણ માગ્યા હતા. પરંતુ આપણે ત્યાં સંધમાં