________________
ક છત્રાતિછત્રાકારને સૂચવતાં ચિત્રો : છત્રાતિશત્રાકારને, સાથે સાથે બાગ ૪ત્રના ક્રમને પાણ સુચવતું
સાત નરકનું ચિત્ર. ૧
ચિત્ર. ૨
છ ન.
छत्रातिछत्राकारे सात नरक
-
यशोदेवासूरि कलासंग्रह-पालीताणा
ચિત્રપરિચય : नामेहिं पुढवीओ छत्ताइच्छत्तसंठाणा ।। संग्र. गा. ॥२११।।
સંગ્રહણી રતન ગ્રન્થમાં આપેલી આ ગાથાના ભાવને વ્યક્ત કરતું આ ચિત્ર છે. આમાં બે આકૃતિએ આપી છે. નાના ચિત્રમાં ટપકાં ટપકાં દ્વારા છત્રાકાર પણ બતાવ્યું છે અને મેટું ચિત્ર છે તે પણ ઉપરથી નીચે આકૃતિઓ કેવી મેટી થતી જાય છે તેને સ્પષ્ટ ખ્યાલ આપે છે.
કેટલાક વાચકોએ એમ જણાવ્યું છે કે ભગવાન ઉપર ત્રણ છત્રો હોય છે તે શિખરની આકૃતિ જેવી છે તે રીતે જ હોય એટલે શિખરનો પ્રથમ ભાગ જેમ મોટો અને પછી તે નાને નાને થતો જાય તેમ પહેલું છત્ર મેટું અને તે પછી બીજાં નાનાં સમજવાં.
છત્ર પણ ભગવાનના માથે હોય છે તેમ શિખર પણ ભગવાનના માથે જ હોય છે એટલે શિખરની વાત જલદી ગળે ઉતરી જાય તેવી છે.