________________
scenceses
Deve
પ્રકાશકીય નિવેદન
ண்மைன
2
૫. પૂ. શાસનપ્રભાવક આચાર્ય શ્રી વિજય *માહનસૂરીશ્વરજી મહારાજે સ્થાપેલી અમારી મુક્તિમલમેાહન જ્ઞાનમંદિર (વડાદરા ) સંસ્થા તરફથી સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ગુજરાતી ચારેય ભાષામાં ઉપયાગી પુસ્તક આજ સુધી લગભગ ૯૩ પ્રગટ થયાં છે. આ સંસ્થાને પુષ્પિત અને પલ્લવિત કરવામાં જૈનસમાજના અનેક સાધુવક્તાઓમાં જેઓશ્રીની વિશિષ્ટપદ્ધતિ પ્રાયઃ ખીજે જોવા ન મળે તેવી વ્યાખ્યાનશક્તિના
* પૂજ્યપાદ્ આ. શ્રી વિજય મેાહનસૂરિજી મહારાજ મુનિશ્રી યંશાવિજયજી ખાતર જ પાલીતાણાથી ડભાઈ પધાર્યા અને ડભાઈમાં જ વિ. સ. ૨૦૦૧, પોષ સુદિ ૯ના દિવસે કાળધમ પામ્યા. તે પછી ખેદ પ્રદર્શિત કરતા અનેક પત્રા આવ્યા. તેમાં પૂજ્યશ્રીની વ્યાખ્યાનશક્તિના બહુ એ પરિચિત છતાં ઓછા પરિચયમાંથી મા કરનારા સમથ વિદ્વાન, મુનિશ્રી યજ્ઞાવિજયના પરમઆત્મીયજન આગમપ્રભાકર પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજે માલેલા પત્રમાં અંતમાં એક લીટીમાં લખ્યું હતું કે • જૈનસંઘમાંથી એક અનાખી વિશિષ્ટ પ્રકારની વ્યાખ્યાનશક્તિના અન્ય આવ્યા છે. આગમપ્રભાકરની આ રીતે બિરદાવવાની સૂઝને ધન્યવાદ જ આપવા રહ્યા, મુનિજી પણ તટસ્થભાવે કહે છે કે તેએશ્રીની આ સમીક્ષા ખરેખર તદ્દન સાચી હતી. —પ્રકાશકો