________________
ocacococacorcorococaco
સવળાં છત્રની માન્યતાને સંપૂર્ણ ટેકો આપતું, તેની
વહારે દોડી આવેલું - પ્રત્યક્ષ પ્રમાણ
cocacocacoccec.cocobeacoccusecacao
શાશ્વતકાળથી કોઈપણ વસ્તુની સિદ્ધિ–સાબિતી માટે પ્રમાણે નક્કી થયાં છે. પ્રત્યક્ષ અનુમાન, આગમશાસ્ત્ર, વગેરે.. જે પહેલાં પ્રત્યક્ષપ્રમાણથી વસ્તુ સિદ્ધ થઈ જતી હોય તો અનુમાન કે શાસ્ત્ર વગેરે પ્રમાણની જરૂર રહેતી નથી.
તમે પ્રસ્તુત પુસ્તક વાંચો કે ન વાંચો. ફક્ત ત્રણ છત્ર કેવી રીતે હોય તેની પ્રત્યક્ષ ખાતરી કરી લો. આ માટે અહીં ૧૬ પિજમાં અપાતાં છત્રનાં સંખ્યાબંધ ચિત્રો યાનથી જુઓ અને લખાણે માનપૂર્વક વાંચે પછી કશે ભ્રમ નહીં રહે!
perceicaoracacacaacccccceocolocarela
૪૦૪૦૪૦૪૦૮૦૪૦૪૦૪૦૦૦૭