________________
પૂ. જૈનાચાર્યો, જૈન સધા, જૈન ટ્રસ્ટીએ ખાસ વાંચો
D:\IAAA
ત્રણ છત્રાના સાચા ક્રમ સૂચવતાં હજારા વર્ષ જૂની પ્રતિમાઓની અંદર બતાવેલાં સંખ્યામન્ય છત્રા જુએ
ಇಲ
~~~~
સમગ્ર ભારતભરમાં પથ્થર અને ધાતુની મૂર્તિઓમાં સવળાં એક જ પ્રકારનાં છાની રચના જોવા મળી છે. સવળાંના અથ ભગવાનના માથા ઉપર પહેલુ' સૌથી મોટુ, તે પછી થાડું નાનું અને તે ઉપરનું તેનાથી પણ નાનું, આમ ત્રિકોણાકારે ( ટ્રાયંગલ) હોય તેને સવળાં છત્ર કહેવામાં આવે છે, અને ભગવાનના માથા ઉપર પહેલુ નાનું, તેની ઉપરનું તેથી માનું અને તે ઉપરનું તેનાથી પણ માઢ, જેને હું અવળાં છત્ર કહું છું. આવી રચના કોઇપણ મૂર્તિની અંદર બનાવેલી જોવા મળી નથી. આજસુધીમાં અમેએ જાહેરમાં આફર કરી હોવા છતાં અવળાં છત્રે મૂર્તિમાં જોવા મળ્યા છે એવું કાઈએ જણાવ્યું નથી. જોરશોરથી વિરોધ કરનારા મહાત્માઓએ પણ તેમની માન્યતાવાળા છત્રાની સ્મૃતિના એકપણ ફોટા પ્રગટ કર્યાં નથી. જો બે-પાંચ જગ્યાએથ
* કેટલાક કદાગ્રહી મહાનુભાવા ઈરાદાપૂર્વક અવળાં છત્રને સાચાં ઠેરવવાં અવળાંને સવળાં કહી ભ્રમ ઊભા કરે છે તે તેથી સાવધ રહેવુ.