________________
| [૪] સવળાં ત્રણ છત્રનું એકસરખું સામ્રાજ્ય પથરાએલું છે. જેને સમાજના સાધુ-સાધ્વીઓ કે શ્રાવકોને આ બધે-કે આવે બધે ખ્યાલ હેય નહીં એટલા માટે ખાસ ધ્યાન ખેંચ્યું છે.
અહીં અમેએ લેટ નં. ૧, ૨ અને ૩ છાપી છે, જેમાં ૨૧ છત્રો રજૂ કરવામાં આવ્યાં છે. નં. ૪નું છત્ર મૂર્તિ સાથે આપેલ છે. ક્રાઉન સાઈઝમાં આ પુસ્તિકામાં બંધ બેસે તેટલાં જ પાનાંમાં છત્રનાં ફેટા ચીટકાવવાના હેવાથી ફેટાએના આજુબાજુના ભાગને નછૂટકે કટિંગ કરવો પડ્યો છે એટલે છત્રો નાની સાઈઝમાં આપ્યાં છે. મૂર્તિ સાથે આખા ફોટા છાયા હેત તો બહુ જ ભવ્ય લાગત પણ ટાઈમનો અભાવ, બહુ ખર્ચાળ કામ થઈ જાય તેથી બધું ટૂંકાવવું પડયું છે. ભવિષ્યમાં સમય મળશે તે અંદર બનાવેલાં ત્રણ છત્રોવાળી બે હજાર વરસની આરસની ભવ્ય મૂર્તિ સાથેનાં આકર્ષક ૩૦-૩૫ ફેટાઓની થેડીક નકલ તૈયાર કરી આ વિષયમાં રસ ધરાવતા વિદ્વાનને પહોંચાડવા વિચાર ખરે !
essencearcaceaeacearca
જરૂરી સુધારે આ પુસ્તકનાં ૧ર૬માં પેઈજમાં પાંચમી લીટીમાં મુદ્રિત લેકપ્રકાશ સર્ગ-૩, લેક-૧૨ લખ્યું છે તેની જગ્યાએ લેકપ્રકાશ સગ–૩૦, લેક ૬૦૬ થી ૬૧૩ સમજવું. cacacoccaccavacaca